Surendranagar - સુરેન્દ્રનગર

8 days ago

જેની કાગડોળે જોતા હતા રાહ, સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં કરો મુસાફરી

હવે એ દિવસ દૂર નથી જ્યારે તમે સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં સફર કરી શકશો. ગુજરાત સરકારે જે સી પ્લેન ઉતારવાની વાત વહેતી કરી હતી, તે થોડા દિવસોમાં હકીકતમાં બદલાઈ જશે. નર્મદા ડેમના તળાવ નંબર 3 ખાતે સી પ્લેન ઉતારવા માટે કામગીરી શરૂ કરી દેવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદા ડેમ નજીક ગત વર્ષે તળાવ નંબર 3 માં સી પ્લેન ઉતારવાની વિચારણા કરવામાં આવી હતી, પરંતુ આ તળાવમાં મગરની સંખ્યા ખૂબ હોવાના કારણે તે સમયે સી પ્લેન ઉતારવાની યોજના કેન્સલ કરવામાં આવી હતી. પરંતુ હવે મગરો હટાવવાની કામગીરી નર્મદા જિલ્લા વન વિભાગને સોંપી દેવાઈ છે. આ મગરોને તળાવ નંબર 2માં છોડવામાં આવશે અને બે તળાવની વચ્ચે લોખંડની મોટી જાળી લગાવવામાં આવશે. શું આ પ્લેન વિરોધીઓ ને ધરખમ જાટકો આપી શકશે ?

#surendranagar #gujarat #jokes #gujarati #joker #rajkot #gujarati #funnymemes #fun #viral #zalawad #laugh #gujjumemes #gujju #gujjucomedy #gujju_amdavadi #gujjupost #gujjuquotes #gujjuquote

જેની કાગડોળે જોતા હતા રાહ, સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં કરો મુસાફરી હવે એ દિવસ દૂર નથી જ્યારે તમે સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં સફર કરી શકશો. ગુજરાત સરકારે જે સી પ્લેન ઉતારવાની વાત વહેતી કરી હતી, તે થોડા દિવસોમાં હકીકતમાં બદલાઈ જશે. નર્મદા ડેમના તળાવ નંબર 3 ખાતે સી પ્લેન ઉતારવા માટે કામગીરી શરૂ કરી દેવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદા ડેમ નજીક ગત વર્ષે તળાવ નંબર 3 માં સી પ્લેન ઉતારવાની વિચારણા કરવામાં આવી હતી, પરંતુ આ તળાવમાં મગરની સંખ્યા ખૂબ હોવાના કારણે તે સમયે સી પ્લેન ઉતારવાની યોજના કેન્સલ કરવામાં આવી હતી. પરંતુ હવે મગરો હટાવવાની કામગીરી નર્મદા જિલ્લા વન વિભાગને સોંપી દેવાઈ છે. આ મગરોને તળાવ નંબર 2માં છોડવામાં આવશે અને બે તળાવની વચ્ચે લોખંડની મોટી જાળી લગાવવામાં આવશે. શું આ પ્લેન વિરોધીઓ ને ધરખમ જાટકો આપી શકશે ? #surendranagar #gujarat #jokes #gujarati #joker #rajkot #gujarati #funnymemes #fun #viral #zalawad #laugh #gujjumemes #gujju #gujjucomedy #gujju_amdavadi #gujjupost #gujjuquotes #gujjuquote

0 Comments

14 Likes