Barodian Photos on Instagram

See related and similar tags

@kinjal.pathak

“What goes around comes around” This does not necessarily means Karma. At times it means, Garba! 😜💃🏻 ... #navratri2019 #indianfestival #tradition #garba #authentic #trulygujju #photooftheday #twirling #indianwear #traditional #black #ethnicwear #barodian #chalobeta 😜

2
@wanderer_bk

Kabhi Alvida Na Kehna Never Say Good Bye #cityride #hometowndiaries #barodian #vadodarafoodblogger #traveller #voyager #funlover

0
@surya07_____

FOLLOW FAST @surya07_____ ------------------------------- 🔸LIKE 🔸COMMENT 🔸SHERE ~~~~~~~~~~~~~~ #vadodara # #vadodara_Instagram #Baroda #Barodian #Gujarat #Gujjus #Gujrati

0
@akshay007786

i don't know why destiny allowed some people to meet when there's no way for them to be together. . . . . . . . . . . . . #photoholic #photography #keepsmiling #keepgoing #keepsuporting #barodian #kbye #coolestbadboi #rv_rajpurohit1322

29
@vadodaraweekly

@sneh_sonaiya ⠀ ・・・ ⠀ Animal Farm is easily the most famous work of political allegory ever written.⠀ ⠀ When Animal Farm was first published, Stalinist Russia was seen as its target. Today it is devastatingly clear that wherever and whenever freedom is attacked, under whatever banner, the cutting clarity and savage comedy of George Orwell’s masterpiece have a meaning and message still fresh. ⠀ It is a brilliant description of what happens when the revolution goes astray. While true appreciation of Animal Farm requires an understanding of the history of the Russian revolution, those without it will still get the point.⠀ ⠀ After reading the book, I found its themes and messages just as powerful, moving and relevant as they must have been seven decades ago…⠀ ⠀ So lets get together for the book review of ‘Animal Farm’ By George Orwell and exploring the characters, the beautiful writing style and the underlying history. ⠀ Date: 20th October ⠀ Time: 11:30 am ⠀ Venue: Soul Brew Coffee, Vasna, Vadodara. .⠀ .⠀ PS: the frowning pig in the poster represents Napoleon, a character from the book Animal farm..⠀ .⠀ @georgeorwell1920 ⠀ ⠀ #beautiful #style #likesforlikesback#vadodaraweekly #likeforfollow #followhim#bhavnagar #amreli #amdavadi#wordsofwisdom #urdupoetry #poetsofig#storytelling #stories #storyteller#writerscommunity #words #inspirationalquotes#barodian#liker #followforfollow #comment#draw #contemporaryart#marketing #film #entrepreneur

0
@vadodara_sanskarinagri

Bhai ke ghar pe Dawat @mithaliraj #Jhulan and @punamraut_14 went for a dinner last night at @yusuf_pathan home. He also congratulated then for ODI series win. #vadodara_sanskarinagri #vadodara #baroda #barodian #vadodara_baroda #teamindia #sauravganguli #WomensCricket #cricketlovers #india #indian #crickets

0
@vadodariyu

સુવિધા / ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર બેંકો કસ્ટમરને 100 રૂપિયાનું વળતર ચૂકવશે યુટિલિટી ડેસ્ક. તહેવારની સીઝન શરૂ થઈ ગઈ છે એવામાં મોટાભાગના લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે પૈસાની જરૂર તો પડે છે. એવામાં ઘણી વખત એવું થાય છે કે તમારા અકાઉન્ટથી પૈસા કટ થઈ ગયા હોય પરંતુ એટીએમમાંથી નીકળ્યા ન હોય. એટલે કે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે. પરંતુ આ સમસ્યાથી બચવા માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ તેને લઈને એક નિયમ બનાવ્યો છે. એવી સ્થિતિમાં કસ્ટમર્સને સમસ્યા ન નડે તે માટે ટર્નઅરાઉન્ડ ટાઈમનું ફોર્મેટ તૈયાર કર્યું અને ફેલ ટ્રાન્ઝેક્શનની સ્થિતિમાં પૈસા સમય પર ન મળવા પર બેંક કસ્ટમરને વળતર આપશે તેવો નિયમ બનાવ્યો. જાણો કેટલું વળતર મળશે ફેલ એટીએમ ટ્રાન્ઝેક્શન નવા નિયમોના જણાવ્યા પ્રમાણે, એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે જો ખાતામાંથી પૈસા કટ થઈ જાય, પરંતુ કેશ ન નીકળે તો ટ્રાન્ઝેક્શન બાદ 5 દિવસમાં અકાઉન્ટમાં પૈસા પાછા આપવા પડશે. 5 દિવસ બાદ જો વિલંબ થશે તો 100 રૂપિયા દરરોજ વળતર આપવાનું રહેશે. ડેબિટ કાર્ડથી ટ્રાન્સફર ડેબિટ કાર્ડથી ડેબિટ કાર્ડ ટ્રાન્સફર જો ફેલ થઈ જાય અને રકમ કસ્ટમરના અકાઉન્ટમાંથી પૈસા કટ થઈ ગયા હોય અને બીજા અકાઉન્ટમાં પૈસા ક્રેડિટ ન કર્યા તો તે બેંક અથવા નાણાકીય સંસ્થાઓએ ટ્રાન્ઝેક્શનવાળી તારીખ અને આવતા 1 દિવસની અંદર પૈસા પાછા કરવાના રહેશે. 1 દિવસ બાદ વિલંબ માટે 100 રૂપિયા દરરોજના હિસાબે વળતર આપવાનું રહેશે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodara_varanasi

Ayodhya Dispute: Section 144 had been imposed in the district till December 10 ahead of the anticipation of the verdict on the disputed land.

1
@vadodariyu

યોજના / સરકાર ઈલેક્ટ્રિક વાહનોને ટોલ ટેક્સ ફ્રી કરવાની તૈયારીમાં છે યુટિલિટી ડેસ્ક. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર આ વાહનો પર ટોલ ટેક્સમાં છૂટ આપવાની તૈયારીમાં છે. આ છૂટ આગામી પાંચ વર્ષ સુધી લાગૂ કરવામાં આવી શકે છે. ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર ઈન્કમ ટેક્સમાં છૂટ સહિત સબસિડીની વ્યવસ્થા છે. પરંતુ તેમ છતાં છેલ્લાં 6 વર્ષમાં માત્ર 8 હજાર ઈલેક્ટ્રિક કારનું વેચાણ થયું છે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટ્રી એક નવી ટોલ પોલિસી પર કામ કરી રહી છે, જેમાં ઈલેક્ટ્રિક ગાડીઓને ટોલ ફ્રી કરવાનો અથવા 50 ટકા છૂટ આપવાની જોગવાઈ કરવામાં આવી શકે છે. તેનાથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) પર ભાર વધશે ટોલથી વધારે આવક થાય છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની આવકનો મોટો હિસ્સો ટોલ ટેક્સથી આવે છે. એવામાં ટોલ ટેક્સમાં છૂટથી NHAIની આવક પર અસર થશે. એનએચએઆઈ અને પ્રાઈવેટ કંસેશનેયર્સ આ નુકસાન માટે હાઈવે બનાવનારી ઓથોરિટી પાસેથી વળતરની માગ કરી શકે છે NHAI પર વધતું દેવું NHAIની પાસે નવા રસ્તા બનાવવા માટે પૈસા નથી. પીએમઓ તરફથી તેને પત્ર લખીને અત્યારે રસ્તાનું બાંધકામ અટકાવવાની સલાહ આપી હતી. નાણાકીય વર્ષ 2013-14માં નેશનલ હાઈવે બનાવવાની ઝડપ પ્રતિ દિવસ 12 કિલોમીટર હતી. પરંતુ 2018-19માં નેશનલ હાઈવે બનાવવાની સ્પીડ બે ગણી વધીને 27 કિલોમીટર પ્રતિ દિવસ થઈ ગઈ છે. તેના કારણે NHAI પર 40 હજાર કરોડ રૂપિયાનું દેવું વધીને 1.78 લાખ કરોડ થઈ ગયું છે. જો તેમાં સુધારો કરવામાં નહીં આવે તો નાણાકીય વર્ષ 2022-23 સુધીમાં તેનું દેવું વધીને 3.3 લાખ કરોડ થઈ શકે છે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodariyu

રિસર્ચ / શરીરનાં એન્ટિબોડી બેઝ્ડ આઈડ્રોપ્સના ઉપયોગથી શુષ્ક આંખોની સમસ્યા દૂર કરી શકાય છે હેલ્થ ડેસ્ક: ડ્રાય આઈઝ એટલે કે શુષ્ક આંખોની સમસ્યાને દૂર કરવા માટે ડોક્ટર્સ વિવિધ પ્રકારના આઈડ્રોપ્સ વાપરવાનું સૂચન કરતા હોય છે. મનુષ્યનાં એન્ટિબોડીમાંથી બનેલાં આઈડ્રોપથી પણ શુષ્ક આંખોની સમસ્યા દૂર કરી શકાય છે. ‘ધ ઓક્યુલર સર્ફેસ’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. શિકાગોમાં આવેલી ‘યુનિવર્સિટી ઓફ ઈલિનોઈ’ દ્વારા શરીરમાં રહેલાં એન્ટિ-સિટ્રેલ્યુનેટેડ પ્રોટીન ઓટો એન્ટિબોડીઝ (ACPCs) નામનાં એન્ટિબોડીઝની ઓળખ કરવામાં આવી છે. ACPCs મનુષ્યના આંસુમાં જોવા મળે છે. રિસર્ચમાં સામેલ ડો. સંદીપ જૈન જણાવે છે કે, ‘સામાન્ય રીતે શુષ્ક બનતી આંખ કરતાં ઓટોઈમ્યુન ડ્રાય આઈ્ઝની સમસ્યા ગંભીર ગણાય છે. તેનાથી આંખોની દૃષ્ટિ પર અસર પડે છે.’ આ રિસર્ચમાં શોધવામાં આવેલાં નવાં આઈડ્રોપ્સના ઉપયોગથી શુષ્ક આંખોની સમસ્યાને દૂર કરવામાં રાહત મળે છે. પદ્ધતિ આ નવા આઈડ્રોપ્સ શરીરમાં રહેલાં એન્ટિબોડીની મદદથી બનાવવામાં આવ્યા હતા. તેને ‘ઈમ્યુનોગ્લોબ્યુલિન્સ’ નામની પદ્ધતિથી વિકસિત કરવામાં આવ્યા હતા. તેના માટે વોલન્ટિયર્સના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. અસર આ નવા આઈડ્રોપ્સની અસર જોવા માટે 8 અઠવાડિયા સુધી શુષ્ક આંખ ધરાવતાં દર્દીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમાં જોવા મળ્યું કે એન્ટિબોડી બેઝ્ડ આઈડ્રોપ્સના ઉપયોગથી કોર્નિયલ ડેમેજમાં અને આંખોની શુષ્કતામાં ઘટાડો જોવા મળ્યો હતો. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodariyu

અપકમિંગ / આયરન મેન બાદ હવે રોબર્ટ ડાઉની ‘ડુ લિટલ’ ફિલ્મમાં જોવા મળશે માર્વલ સીરિઝની સૌથી મોટી ફિલ્મ ‘એવેન્જર્સ એન્ડગેમ’ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં આયરન મેન શહીદ થતો બતાવવામાં આવ્યો હતો. હોલિવૂડ સ્ટાર રોબર્ટ ડાઉની જુનિયરે આ પાત્ર લાંબા સમય સુધી ભજવ્યું હતું. રોબર્ટને ચાહકો આયરન મેન તરીકે ઓળખવા લાગ્યા હતાં. એવેન્જર્સ સીરિઝ બાદ રોબર્ટ પહેલી જ વાર અલગ અંદાજમાં જોવા મળશે. રોબર્ટની ફિલ્મનું પોસ્ટર રિલીઝ રોબર્ટની એવેન્જર્સ સીરિઝ બાદની પહેલી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં રોબર્ટ તદ્દન અલગ લુકમાં જોવા મળ્યો છે. પોસ્ટરમાં તેની આસપાસ ચિમ્પાન્ઝી, જિરાફ, શિયાળ, શાહમૃગ, પોપટ, બતક જેવા પક્ષીઓ તથા પ્રાણીઓ જોવા મળે છે. ફિલ્મની વાર્તા એક એવા વ્યક્તિની છે, જે પશુઓ સાથે વાત કરે છે. આ ફિલ્મ આવતા વર્ષે 17 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મનું નામ ‘ધ વોઈજ્ ઓફ ડોક્ટર ડુલિટલ’ રાખવામાં આવ્યું હતું. જોકે, પોસ્ટર રિલીઝ થાય તે પહેલાં ફિલ્મનું નામ બદલી નાખવામાં આવ્યું હતું. હવે ફિલ્મ ‘ડુલિટલ’ના નામથી રિલીઝ થશે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodariyu

Sourav Ganguly likely to be elected next BCCI President unanimously West Bengal CM Mamata Banerjee tweeted to congratulate Sourav Ganguly as he is likely to be elected as the next Board of Control For Cricket in Indian (BCCI) President unanimously, while ex-India batsman Brijesh Patel is likely to bag the position of IPL Chairman. Sourav Ganguly, one of the most accomplished cricketers of India, is regarded as one of the greatest captains in Indian cricket history, who led Indian cricket out of its worst mess ever. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodariyu

આફ્રિકા સામેની મેચમાં ભારતીય મહિલા ટીમે ત્રણેય મેચમાં જીત મેળવીને વ્હાઈટ વોશ કર્યો શહેરના આઇ.પી.સી.એલ. ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની મહિલા વન-ડે સીરીઝમાં ભારતનો 6 રને વિજય થયો છે. મહિલા ટીમે સારી બોલીંગ અને ફિલ્ડીંગ કરતા ત્રીજી વન-ડે જીતીને વ્હાઇટવોશ કર્યો છે. આફ્રિકા પાસેથી જીતની બાજી છીનવી શહેરના આઇ.પી.સી.એલ. ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની મહિલા વન-ડે સીરીઝની અંતિમ મેચ હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ લીધી હતી. ભારતે નિર્ધારીત 50 ઓવરની મેચમાં 146 રન કર્યા હતા. તેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 140 રનમાં ઓલાઉટ થઇ જતાં ભારતનો 6 રને વિજય થયો હતો.ત્રણ વન-ડે મેચની સીરીઝમાં અંતિમ વન-ડે મેચ જીતવા માટે સાઉથ આફ્રિકાની ટીમ આક્રમકમુડમાં મેદાનમાં ઉતરી હતી. અને ભારતીય ટીમને 146 રનમાં જ તંબુ ભેગી કરી દીધી હતી. 146 રન ચેસ કરવા માટે મેદાનમાં ઉતરેલી સાઉથ આફ્રિકા ટીમની રમત જોતા વિજય મેળવશે. તેમ જણાતું હતું. પરંતુ, ભારતીય ટીમની સારી બોલીંગ અને સારી ફિલ્ડીંગના કારણે ભારતે સાઉથ આફ્રિકા પાસેથી જીતની બાજી છીનવી લીધી હતી. ત્રણ મેચોની વન-ડે શ્રૃંખલાને માણવા શહેરના ક્રિકેટ પ્રેમિઓએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. વિજયોત્સવ મનાવાયો આજની સીરીઝની અંતિમ વન-ડેને માણવા માટે અને મહિલા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે દસ હજાર ઉપરાંત પ્રેક્ષકો ઉમટી પડ્યા હતા. પ્રેક્ષકોના જુસ્સાને જોઇ ભારતીય મહિલા ટીમના ખેલાડીઓ પણ ઉત્સાહમાં આવી ગયા હતા. અને હારની બાજી જીતમાં ફેરવી લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમે સીરીઝની ત્રણે વન-ડે જીતીને સાઉથ આફ્રિકાનો વ્હાઇટ વોશ કર્યો છે.મેચ પૂરી થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ કોચ તેમજ ટીમના અન્ય સભ્યો સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. સાઉથ આફ્રિકટન ટીમનો વ્હાઇવ વોશ કરનાર ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સીરીઝની જીતને તમામ ખેલાડીઓની જીત ખેલાડીઓએ ગણાવી હતી. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@sodamncomplex

iWatch 44mm Lite Features • Heart Rate Sensor • Step Counter / Pedometer • Sleep Monitor (Deep Sleep/Light Sleep Analyser) • ECG/Sedentary/Anti-Lost/Alarm/Stop Watch • 2.5 Curve Glass On Screen For Premium Look • Vibration Alert • Motion Sensor (Flip To Mute Incoming Call Flip To Mute Alarm Wake Up Gesture Shake To Answer The Call) • BT Call / BT Music / BT Camera / BT Dialer • Call Logs / Phonebook /Messages / Calendar / Calculator • Call / Message / Whatsapp / Wechat / Other Social Media Notifications • Battery Backup 5 - 7 Days Normal Usage (Power Saving Mode Also Available) • 2.5 Hours Full Charge • Volume / Brightness / BT s Price-1800/- #broda #vadodara #surat #rajkot #gujarat #ahmedabad #gujju #india #gujarati #mumbai #bhavnagar #jamnagar #like #junagadh #ahemdabad #instagram #gujrat #love #gandhinagar #vadodaranews #gujjugram #gujjurocks #igers #gpsc #jaipur #barodian #amreli #amdavadi #gujjuquote #bhfyp

0
@vadodariyu

Road repairing and patch work continues across Vadodara. Location - Near Vaccine Ground and Near Atlantis K10 Mall Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodariyu

હાઇવેના ટોલ પ્લાઝા પર તા.૧ ડિસે.થી ફાસ્ટેગ સિસ્ટમ ફરજિયાત હાઇવેના ટોલનાકા પર વાહનચાલક ટોલના દરની ચુકવણી કરે ત્યારે તેના બદલામાં અપાતીેે રિસિપ્ટની સૌથી નીચે અંગ્રેજીમાં એક વાક્ય લખાયું છે કે તા.૧ ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર દરેક વાહનચાલક પાસેથી માત્ર ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ફાસ્ટેગ દ્વારા જ પેમેન્ટ લેવાશે.પરંતું મોટા ભાગના વાહનચાલકો રિસિપ્ટ વાંચવાની તસ્દી લેતા નહીં હોવાથી ઘણાંને દોઢ મહિના પછી અમલમા આવનાર આ નિયમની જાણકારી જ નથી. કેન્દ્ર સરકારે આપેલી સૂચના મુજબ ટોલ પ્લાઝા પરથી અપાતી રિસિપ્ટમાં આ નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે તા.૧ ડિસેમ્બરથી હવે રોકડમાં પેમેન્ટ લેવાનું ટોલ પ્લાઝા પર બંધ કરી દેવાશે. નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા દરેક ટોલ પ્લાઝાને ત્રણ મહિના પહેલા સૂચના આપવામાં આવી છે કે દરેક વાહન ચાલકને જ્યારે ટોલ ચુકવણીની પ્રીન્ટ આપવામાં આવે તેમાં તા.૧ ડિસેમ્બરથી ટોલની વસુલાત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા જ લેવી અને જો કોઇ વાહન ચાલક રોકડથી પેમેન્ટ કરવા માંગે તો તેની પાસે ટોલના ડબલ દર વસુલવા, નેશનલ હાઇવે ઓથોરિટિની સૂચના મુજબ ટોલ પ્લાઝા પર હવે વાહન ચાલકોને અગાઉથી જાણ કરવામાં આવી રહી છે. નેશનલ હાઇવે ઓથોરિટિની આ નવી સિસ્ટમ અંગે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેના ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા શીફ્ટ ઇન્ચાર્જ દિપેશ ગાંધીએ જણાવ્યું હતું કે સિક્યુરિટિ માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાંક વાહનો ટોલ પ્લાઝા પર ટોલ ચુકવે છે પરંતુ તેના પર નંબર પ્લેટ બોગસ લગાવેલી હોય છે જેથી ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમના કારણે આવા વાહનોની ઓળખ થઇ શકતી નથી જેના કારણે આરટીઓના હાથમાં ઘણા વાહનોની ઓળખ થતી નથી. તેમણે કહ્યું હતું કે સરકારના દાવા મુજબ જો આ સિસ્ટમનો અમલ કરવામાં આવે તો ઘણા ક્રાઇમ ઉકેલવામાં મદદ મળી રહેશે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodara_sanskarinagri

Section 144 in Ayodhya as SC hearing in land dispute case enters crucial last leg #vadodara_sanskarinagri #vadodara #baroda #barodian #vadodara_baroda #ayodhya #babri #rammandir

2
@shriharigroup

On This Festive Season Buy Your Dream Villas With Exciting Festival Offer Let's Book Your Site Visit Today! Divya Shrushti FarmVillas & Plot Plan Your Visit @ 8690788330 Visit Us : www.shriharigroup.co.in #shriharigroup #vadodara #weekendhome #plot #ajwalake #atapi #barodian #farmvilla #gujarat #investment #india #99acres #magicbricks #atapi #ajwalake #baroda #realestate #newproject #villas #farmhouse #weekendhouse #ourvadodara #trending #newproject #villas #bunglows #navratri #garba #festival

0
@mahi23dev

And i dream to eat without getting fat!!! #barodian #foodie #golgappagirl #tiktok

2
@vadodariyu

દારૂનો જથ્થો ભરેલી બે ગાડી ઝડપાઇ: ચારની ધરપકડ હાલોલ-વડોદરા હાઇવે પર દારૃનો જથ્થો ભરીને આવતી બે ગાડીને પોલીસે ઝડપી પાડી અમદાવાદના બે તેમજ રાજસ્થાનના ઉદયપુરના બે મળી ચાર શખ્સોની ધરપકડ કરી છે જ્યારે એક ગાડીનો ચાલક ફરાર થઇ ગયો છે. જરોદ નજીક આલમગઢ બસ સ્ટેન્ડ પાસે પોલીસે ગોઠવેલી વોચ દરમિયાન સફેદ રંગની હોન્ડા એકોર્ડ કાર આવતા તેને રોકી તપાસ કરતાં કારમાં દારૃ અને બીયરનો જથ્થો મળી રૃા.૨.૦૪ લાખ કિંમતની ૫૦૪ બોટલો મળી હતી. પોલીસે દારૃના જથ્થા સાથે સમીરહુસેન સાહીદહુસેન અન્સારી (રહે.કેનાલ રોડ, અંબા ટાવર, સરખેજ, અમદાવાદ) અને અરબાજખાન યુસુફખાન પઠાણ (રહે.સોદાગરની પોળ, કાલુપુર ટાવર, અમદાવાદ)ની ધરપકડ કરી બે મોબાઇલ, કાર સહિત કુલ રૃા.૭.૦૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. અન્ય બનાવમાં જરોદ વિરભાથુજી ચોકડી પાસે મહિન્દ્રા કંપનીની એક્સયુવી ગાડીને રોકી પોલીસે દારૃની ૨૨૫ બોટલો સાથે સુરેશ રતનલાલ ડાંગી (રહે.ભલોકાગોડા તા.ગીરવા, જિલ્લો, ઉદયપુર, રાજસ્થાન) અને બંસીલાલ દાલચંદ કીર (રહે.ભમરાસીયાઘાટી, તા.વલ્લભનગર, ઉદયપુર)ને ઝડપી પાડી દારૃનો જથ્થો, ત્રણ મોબાઇલ, ગાડી મળી કુલ રૃા.૯.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર થઇ ગયેલા ચાલક પુસ્કરલાલ ડાંગીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodariyu

શ્રીલંકા માટે ગુજરાતમાંથી એકમાત્ર વડોદરાની NCC કેડેટ ઉદિતાની પસંદગી કરાઈ દિલ્હીમાં આ વર્ષે યોજાયેલી પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર વડોદરાની ઉદિત ગુપ્તાની પસંદગી એનએનસીસીના યુથ એક્સચેન્જ પ્રોગ્રામ માટે કરાઈ છે. ઉદિતા ગુજરાતની એકમાત્ર કેડેટ છે જે શ્રીલંકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આણંદની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી અને એનસીસીના ત્રીજા વર્ષની તાલીમ લઈ રહેલી વિદ્યાર્થિની સિનિ.અન્ડર ઓફિસર ઉદિતા ગુપ્તાએ કહ્યું કે, દર વર્ષે યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં હજારો એનસીસી કેડેટ સ્પર્ધામાં ઉતરે છે. આ વર્ષે પણ દરેક રાજ્યમાંથી ૨૦૦૦ કેડેટ સ્પર્ધા માટે દિલ્હી આવ્યા હતા. જેમાંથી ગુજરાત, કર્ણાટક, બિહાર, પંજાબ, નાગાલેન્ડ અને તમિલનાડુમાંથી કુલ છ કેડેટની પસંદગી શ્રીલંકા ખાતે કરાઈ છે. અમે ૩૧ ઓક્ટોબરથી ૮ નવે.સુધી શ્રીલંકામાં ડિફેન્સની તાલિમ ઓફિસર્સ પાસેથી લઈશું, ઉપરાંત નવ દિવસમાં ભારતીય સંસ્કૃતિના વિચારનું આદાન-પ્રદાન કરીશું. ઉદિતાએ કહ્યું કે, મારુ સ્વપ્ન આર્મીમાં જોડાઈને દેશની સેવા કરવાનું છે અને તેના માટે મેં ડિફેન્સની પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી છે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodariyu

માંજલપુરમાં સિનિયર સિટિઝન સાથે ગાળા-ગાળી કરી લોખંડની પાઇપ વડે માર મારનાર અરવિંદ પટેલની ધરપકડ માંજલપુર પૉલીસે ગઇ કાલે સિનિયર સીટીઝન દિલીપકુમાર ચીમનલાલ પટેલ (ઉ.વ ૬૫)ને માર મારનાર આરોપી અરવિંદ પટેલના ધરપકડ કરી છે. આરોપીએ પોતાની ફોર વ્હિલ પાછળ સિનિયર સિટિઝને કાળો કલર લગાવ્યો છે તેવો વ્હેમ રાખી ઉશ્કેરાઇને ચીમનભાઈને માર માર્યો હતો. આ ઉપરાંત ચીમનભાઈ સાથે ગાળાગાળી કરી તેમને લોખંડની પાઇપ વડે ફટકા પણ માર્યા હતા. જેને લઇને ચીમનભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરવિંદ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે અરવિંદ સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી છે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodariyu

મહિલા ફોટોગ્રાફરે ઇન્ડિયન વુમન ક્રિકેટર્સની 6 વર્ષની જર્નીની ફોટોગ્રાફી કરી, ક્રિકેટ ટીમે એક્ઝિબિશન નિહાળ્યું વડોદરા શહેરના રિલાયન્સ સ્ટેડિયમ ખાતે વુમેન વન-ડે ઇન્ટરનેશનલ સિરીઝમાં ભારતીય અને દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાઇ રહી છે. 9 તારીખે પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 8 વિકેટે હરાવીને જીત મેળવી હતી, જ્યારે 11 તારીખે બીજી વન-ડેમાં પણ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 5 વિકેટે હરાવી હતી. નોંધનિય છે કે, 18,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા સ્ટેડીયમમાં 7000 પ્રેક્ષકો મેચ જોવા માટે આવે છે. જ્યારે ભૂતકાળમાં ભારતીય મેન્સ ક્રિકેટ ટીમની મેચ રમાઇ હતી, ત્યારે 25,000 પ્રેક્ષકો હતાં. ત્યારે કહી શકાય કે હજુ પણ મહિલા ક્રિકેટ ટીમના ઉત્થાનમાં ક્યાંક ઉણપ છે. જોકે વડોદરાના મહિલા સ્પોર્ટ્સ ફોટોગ્રાફર અભિલાષા અગ્રવાલ જ્યાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રમવા જાય ત્યાં જઇને ફોટોગ્રાફી કરે છે. જેનું ફાઇન આર્ટસમાં એક્ઝિબિશન યોજાયું છે. જેને જોવા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહોંચી ગઇ હતી. એક મહિલા બીજી મહિલાને સપોર્ટ કરશે અભિલાશા અગ્રવાલે જણાવ્યું હતું કે, 5 વર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમ એક ગેમ ચેન્જર બની છે. પહેલાં લોકો મહિલા ક્રિકેટને મહત્વ આપતા ન હતા અને સ્ટેડિયમ ખાલી રહેતું હતું. પરંતુ મિતાલી રાજ, હરમનપ્રિત કૌર અને સમગ્ર ટીમ દ્વારા ક્રિકેટમાં મહેનત થકી સારૂ પ્રદર્શન કરીને લોકો સામે એક ઉદાહરણ બન્યા છે. મેં ઓસ્ટ્રેલિયા, બેંગકોક, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગલેન્ડ અને બાંગલાદેશ જેવા દેશોમાં જઇને T20, ICC વર્લ્ડ કપ અને IPLમાં ભારતીય ટીમની ફોટોગ્રાફી કરી છે. એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય મહિલા ક્રિકેટ ટીમે પ્રાપ્ત કરેલી સિદ્ધીઓ લોકો સમક્ષ રજૂ કરવાનો છે. ક્રિકેટર મિતાલી, હરમનપ્રિત, પુનમ, જૈમીમા, શિખા, એકતા, ઝુલન, રાજેશ્વરી એક્ઝિબિશન જોવા પહોંચ્યા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ફોટોઝનું એક્ઝિબિશન પહેલી વાર એક મહિલા સ્પોર્ટસ ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવ્યું છે. એક્ઝિબિશન નિહાળવા માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મિતાલી રાજ, હરમન પ્રિત કૌર, જુલન ગોસ્વામી, પુનમ રાઉત, જેમીમા રોટ્રીક્સ, શિખા પાંડે, એકતા બિશ્ટ તેમજ રાજેશ્વરી ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા. આ એક્ઝિબિશન 14 ઓક્ટોબર સુધી ફાઇન આર્ટસ ફેકલ્ટીની આર્ટ ગેલેરી ખાતે નાગરીકો નિહાળી શકશે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodariyu

અક્ષય પાત્ર સંસ્થામાં કામ કરતા ઇજાગ્રસ્ત થયેલી મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવા માંગ સાથે કર્મચારીઓની હડતાળ સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પહોંચતું કરતા અક્ષય પાત્ર સંસ્થામાં કામ કરતા સમયે મશીનમાં આવી જતાં મહિલાને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ મહિલા કર્મચારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની માંગ સાથે સાથી કર્મચારીઓ સવારથી બેમુદતી હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જો સમાધાન નહિં થાય તો બપોરની પાળીના સ્કૂલના બાળકોને ભોજન વિના રહેવું પડશે. મહિલા કર્મચારીની હાલત નાજુક શહેરના ગોત્રી હરીનગર પાસે ધરમપુરામાં આવેલી અક્ષય પાત્ર સંસ્થામાં મંથરાબહેન ભોઇ (ઉં.વ.40) ભોજન બનાવવાનું કામ કરે છે. તા.6 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે તેઓ લાડુ બનાવવાનું કામ કરતા હતા. તે સમયે એકાએક તેઓની સાડીનો છેડો મશીનમાં આવી જતાં મશીનમાં ખેંચાઇ ગયા હતા. મશીનમાં આવી ગયેલા મંથરાબહેનને માથામાં ગંભીર પહોંચી હતી. મેનેજમેન્ટ દ્વારા તુરતજ તેઓની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હાલમાં સારવાર લઇ રહેલ મહિલા કર્મચારીની હાલત નાજુક છે. બેમુદતી હડતાળ ઉપર ઉતરી ગયા દસ દિવસ પૂર્વે બનેલી ઘટનામાં મંથરાબહેનની તબિયતમાં કોઇ સુધારો થયો ન હતો. આથી કર્મચારીઓના ન્યાય અન્યાય માટે કામ કરતા કેમિકલ મજદૂર પંચાયત દ્વારા ઇજાગ્રસ્ત મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, મેનેજમેન્ટ દ્વારા મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં ન આવતા કર્મચારીઓ સવારથી બેમુદતી હડતાળ ઉપર ઉતરી ગયા હતા. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@vadodariyu

રાજમહેલના કમ્પાઉન્ડમાં 8 ફૂટનો મગર ઘૂસી આવ્યો, ભારે જહેમત રેસ્ક્યુ કર્યો શહેરના રાજમહેલ કમ્પાઉન્ડમાં મગર ઘૂસી આવ્યો હતો. વન વિભાગને જાણ થતાં તુરતજ રેસ્ક્યુ ટીમના સભ્યો પહોંચી ગયા હતા. અને એક કલાકની ભારે જહેમત બાદ મગરને પાંજરે પૂર્યો હતો. રેસ્ક્યુ ટીમના જીગ્નેશભાઇએ જણાવ્યું હતું કે, રાજમહેલ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ છે. આથી આ મગર પણ વિશ્વામિત્રી નદીમાંથી રાજમહેલના કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યો હતો. મોડી રાત્રે રેસ્ક્યુ કરીને ઝડપી પાડવામાં આવેલ મગર 8 ફૂટનો છે. મગરને વન વિભાગમાં લઇ જવામાં આવ્યો હતો. આ મગરને પુનઃ સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવશે. Follow : @vadodariyu #akota #india #vadodarapolice #vmcvadodara #navratri #vadodaranavratrifestival #sursagar #vadodara #baroda #barodian #vadodaranews #rajkot #surat #vmc #pmmodi #ahmedabad #corporation #gujarat #anand #garba #jamnagar #diwali #diwali2k19 #unitedway

0
@amibhavsar89

Presenting Collaboration Offer... This is what we can do for your benefit to get Best MAKEOVER with MEHNDI!!! And to let you experience the best!! Just Pay 15000/- INR for Bridal Makeover by @amibhavsar89 + Mehndi by @avsarhenna and 1 FREE Sider Makeover & Mehndi....... 💖 This offer is for limited period only....we have only few available dates for this upcoming Season..Hurry up.. Book fast... . . . . . . . . . . . . . . .We also provide customized packages as per your requirement. . . . Call or WhatsApp 📲 9737256023 for inquiries & bookings . . . . #vadodarawomen #vadodara_lover #vadodara #vadodarabarodacity #vadodara_sanskari_nagari #baroda #vadodarabaroda #vadodara_baroda❤️ #vadodara_baroda #barodians #barodafashion #baroda_news #barodianpeople #barodacity #barodian #barodagirls #barodabeauty #beauty #beautician #makeupartist #selfgrooming #selfmakeup #professionalmakeup #hairstyle #hairstylist #makeup #eyeshadow

0
@rahib_shaikh_29

You can’t afford my Swag Bitch! 😎 . . . . . . . . . . . #photography #lovemyself#sayajibaug #vadodara_baroda #barodian #naturephotography #cap #editinglovers

0
@bappa_ke_dewaane_official

🙏🚩 ગણપતિ_બાપ્પા_મોરિયા #🚩🚩🚩🚩🚩 🚩💪 # જય_હનુમાન_દાદા💪🚩 🚩 🚩🙏 # જય_માતાજી 🙏🚩 🚩 🚩 🚩 💪 # જય_શ્રી_રામ💪 🚩 🚩 🚩 💪 # ગવૅ_સે_કહો_હમ_હિન્દુ_હે #💪🚩🚩2019 DHARMESH Photography 💝 @bappa_ke_dewaane_official ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ ...🙏🚩 #kattarhinduvadodara ______ ........................................................... 🚩my privet account 🙏 @mr_dharmesh_official ........................................................... To get Feature Use Hashtag .......🚩 #kattarhinduvadodara 🙏 ........................................................... Vadodara Ganpati- 2019 ........................................................... Stay tuned to get more updates of Ganesh Utsav 2019 @Vadodaramahotsav @bappa_ke_dewaane_official @bappafan @bappa_morya05 @bahucraji_yuvak_mandal_1980 @bappa_images ........................................................... . #vadodara #vadodarafestival #vadodaramirror #barodian #ganpati #mumbaiganpati #lalbaugecharaja #ganpatibappamorya #india #gajanan #ganesha #vighnharta #vighnaharta #morya #vinayak #vighnavinashak #vadodaraganpatifestival #sursagar #vadodara #baroda #barodian #ganpati #ganpatibappamorya #ganpativisarjan #ganesha #navlakhi #vadodaraganeshutsav #baroda #bappa #bappamorya #ganesha #ganpatibappa Do like our 🙏 #ગણપતિ_બાપ્પા_મોરિયા #🚩🚩🚩🚩🚩

0
@mizaajgroup

Free Entry with Free Mehendi Art We Are Back With A Bang ! *"The Grand Diwali Exhibition "* Get Ready For Exciting Exhibition In Vadodara! ✅ Exhibition at Barodians Favourite Venue ✅ Varieties of Shopping Stalls ✅ Special Mens Clothing with 50% Off on all Brands ✅ Creative Diwali Gifts ✅ Free Mehendi Art to All Visitors ✅ Free Electrical Diya Set to Lucky Visitors ✅ 2 Lakh Insurance Free ⌛Date : 15th & 16th October 2019 ⛺Venue : Grand Mercure Surya Palace, Sayajigunj, Vadodara! Contact : +91 8460656872 or +91 8849168043 #vadodara #baroda #barodian #mizaajgroup

0
@prince_ni_princess1314

#raaj👑 to hamara 👩 har jagha hai😊 pasand😍 karne valo ke dill ❤️ me aur #na😏 pasand 😍 karne waloke Dimagme😉🖕😘🤩 #tiktok #barodian #gujju_girl #chasmissgirl #pagalpanti #beautifulgirls

28
@sarveshpatel1010

#Barodian Missing Vadodara..❤

1
@icb24news

😱 🐍 Rescued Cobra at Faculty of Arts gate by Amit Bhai Patel and handled to Forest Department Officials #Vadodara #Baroda . #youthbarodian #barodagoogle #vadodaramirror . Follow us: @icb24news Follow us: @icb24news Turn on Post Notification. For Collaboration/Advertisement & Updating News contact us on DM us!! #officialvadodara #msubaroda #vadodarabaroda #barodadiaries #barodamirror #barodacity #ourvadodara #gujarat #barodarocks #icb24news #aapduvadodara #barodagoogle #vadodara_igers #vadodaradiaries #vadodara_lover #vadodara_live_ #vadodaranews #Vadodarapolice #VadodaraTraffic #VadodaraTrafficPolice #barodian #instagram #baroda #tpov_ #Vadodara #baroda

0
@vrajdevelopers

Book Your Family Dream Home On This #FestiveSeassion & Get Benefit Of Festive Offer. Visit Our Project Site Today! Green Leaf Exotica ! 3 BHK Luxurious Flats In Vasna , Vadodara For more details. Call Us : +91 98250 00954 Visit Us : www.greenleafexotica.com #3bhkflats #vadodara #baroda #barodian #hellobarodian #vrajdevelopers #greenleafexotica #newproject #realestate #realestateproject #luxury #luxuryhome #luxuryflat #dreamhome #home #vasnabhayli #bhayli #ourvadodara #flatsinvadodara #commercialspace #residentialproperty #ilovevadodara #flatsinvadodara

0
@labhproperty.vadodara

LP ID 4846 FURNISHED OFFICE AVAILABLE FOR LEASE AT VASNA ROAD For Commercial Property Buy/Sell/Rent/ Lease call us at: 8347248000 / 8347248666 / 8347248111 LABH PROPERTY (Office at Gotri & Karelibaug) OFFICE ADDRESS: SF -207 2nd Floor Krisil Tower, Next to Iscon Heights, Gotri Main Road, Gotri Vadodara-21. #vadodara #propertyinvadodara #baroda #barodaproperty #gotri #vasna #bhayli #newalkapuri #karelibaug #harni #samasavli #realestate #realestateagent #realestateexpert #gujarat #property #house #sell #buy #rent #barodian

0
@baroda_updates

: - ગઈકાલે વડોદરા જિલ્લાના સાવલી નજીક લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલા 6 પૈકી બે યુવાન ડૂબી ગયા હતા. જેમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો. . ડૂબેલા બંને યુવાન એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા વડોદરા સ્થિત એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા 6 મિત્રો આજે રવિવાર રજા હોવાથી લાંછનપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા. આ સમયે 6 મિત્રો પૈકી 2 મિત્રો અચાનક જ ડૂબવા લાગ્યા હતા. જેથી સ્થાનિક તરવૈયાઓએ બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. જેમાં મૂળ મુંબઇના અને વડોદરા ખાતે એલએન્ડટી કંપનીમાં નોકરી કરતો અક્ષય કાંધાર(24)નો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. મૂળ મુંબઇના અને વડોદરા ખાતે એલએન્ડટી કંપનીમાં નોકરી કરતા ચેતન મોરપાણી(24)ની હાલ શોધખોળ ચાલી રહી છે. . પોલીસે બંને યુવાનના પરિવાજનોને જાણ કરી ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને મહીસાગર નદીમાં ડૂબેલા બંને યુવાનના પરિવારજનોને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. #barodaupdates Follow @barodaupdates for more daily updates. . . [ Follow Us on Instagram, Facebook and Twitter and also Share NEWS & Updates of #vadodara City with us. DM Us for Advertisement | Collaboration | Promotion ] . . #thebarodianpost #baroda #barodanews #barodian #barodadaily #barodadiaries #baroda_uncensored #vadodara_baroda #storiesofvadodara #vadodaradaily #vadodaranews #vadodarabaroda #streetsofvadodara #vadodara_igers #vadodaracity #vadodradiaries #vadodaralove #msubaroda #msuniversity #vadodaraphotographyclub #vadodaratrafficpolice #vadodarapolice #gujarat #india

0
@baroda_updates

: - Section 144 in Ayodhya as SC hearing in land dispute case enters crucial last leg, Muslim parties to end arguments today. . સુપ્રિમ કોર્ટના લાંબા સમયથી અટકેલા અયોધ્યા જમીન વિવાદ મામલામાં સુનાવણી પૂર્ણ થવા માટે ચાર દિવસ બાકી હોવાથી, ઉત્તર પ્રદેશના વહીવટીકે ઉનાળાના તનાવની અપેક્ષાએ 10 ડિસેમ્બર સુધી અયોધ્યામાં કલમ 144 લગાવી દીધી છે. . સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ સુનાવણીના અંતિમ ચરણમાં પ્રવેશ્યો છે કારણ કે સીજેઆઈ રંજન ગોગોઇએ 17 ઓક્ટોબરના રોજ સુનાવણી પૂર્ણ થવા માટે નવી મુદત નક્કી કરી હતી. . ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું હતું કે મુસ્લિમ પક્ષો 14 ઓક્ટોબરના રોજ દલીલો પૂર્ણ કરશે અને ત્યારબાદ, હિંદુ પક્ષોને બે દિવસની મુદત આપવામાં આવશે, જેથી તેઓ 16 મી Octoberક્ટોબર સુધીમાં જોડાશે, અને 17 ઓક્ટોબરનો સમય લપેટવાનો છેલ્લો દિવસ હશે સુનાવણી ઉપર . રવિવારે, અયોધ્યા મામલે દૈનિક સુનાવણીના 38 મા દિવસની આગળ, જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજકુમાર ઝાએ કહ્યું હતું કે, કલમ 144 લાદવાનો નિર્ણય પણ ચાલી રહેલા તહેવારોને કારણે છે. . અયોધ્યા ખાતે રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદની લાંબી સુનાવણી સોમવારે નિર્ણાયક અંતિમ તબક્કામાં પ્રવેશ કરશે, જ્યારે સુપ્રીમ કોર્ટે અઠવાડિયાના લાંબા દશેરા વિરામ બાદ 38 મા દિવસે કાર્યવાહી ફરી શરૂ કરી હતી. . મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણની ખંડપીઠે xગસ્ટના રોજ દૈનિક કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ મધ્યસ્થીની કાર્યવાહી નબળા વિવાદનો સુખદ સમાધાન શોધવામાં નિષ્ફળ ગઈ હતી અને કાર્યવાહીને લપેટવાની મુદતમાં સુધારો કર્યો છે. અને 17 ઓક્ટોબરના રોજ નિયત કરી છે. . ૨૦૧૦ ના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં ચૌદ અપીલ દાખલ કરવામાં આવી છે, જેમાં ચાર નાગરિક દાવો કરવામાં આવ્યા છે, કે અયોધ્યામાં ૨.7777 એકર જમીનનો #barodaupdates Follow @barodaupdates for more daily updates. . . [ Follow Us on Instagram, Facebook and Twitter and also Share NEWS & Updates of #vadodara City with us. DM Us for Advertisement | Collaboration | Promotion ] . . #thebarodianpost #baroda #barodanews #barodian #barodadaily #barodadiaries #baroda_uncensored #vadodara_baroda #storiesofvadodara #vadodaradaily #vadodaranews #vadodarabaroda #streetsofvadodara #vadodara_igers #vadodaracity #vadodradiaries #vadodaralove #msubaroda #msuniversity #vadodaraphotographyclub #vadodaratrafficpolice #vadodarapolice #gujarat #india

1
@baroda_updates

: - કોમર્સમાં દિવાળી વેકેશન પછી વિદ્યાર્થીઓને સ્માર્ટ આઇડી કાર્ડ આપવામાં આવશે. મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સત્ર શરૂ થયાના બે મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં પણ વિદ્યાર્થીઓને સ્માર્ટ આઇ ડી કાર્ડ આપવાની કોઇ પ્રક્રિયા કરાઇ ના હતી. જોકે રજૂઆતો બાદ એફવાય બીકોમના 9500 વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ આઇ કાર્ડ બનાવા માટેનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છે. દિવાળી પછી વિદ્યાર્થીઓને સ્માર્ટ આઇ કાર્ડ આપી દેવાઇ તેવી શકયતાઓ ફેકલ્ટી સત્તાધીશોએ વ્યકત કરી છે. #barodaupdates Follow @barodaupdates for more daily updates. . . [ Follow Us on Instagram, Facebook and Twitter and also Share NEWS & Updates of #vadodara City with us. DM Us for Advertisement | Collaboration | Promotion ] . . #thebarodianpost #baroda #barodanews #barodian #barodadaily #barodadiaries #baroda_uncensored #vadodara_baroda #storiesofvadodara #vadodaradaily #vadodaranews #vadodarabaroda #streetsofvadodara #vadodara_igers #vadodaracity #vadodradiaries #vadodaralove #msubaroda #msuniversity #vadodaraphotographyclub #vadodaratrafficpolice #vadodarapolice #gujarat #india

0
@rohanakavirus

LIVE THE LIFE OF YOUR DREAMS: Be brave enough to live the life of your dreams according to your vision and purpose instead of the expectations and opinions of others... #love #life #fun #friends #usa #california #sanjose #instapic #instaclick #weather #throwbackpicture #fila #sanfrancisco #barodian #rohanakavirus #2019 #dance #dancerslife #artistlife #danceitout #peaceout ✌🏻

3
@baroda_updates

: - ગઈકાલે એમ.યુન.યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટીમાંથી અમિત પટેલ દ્વારા એક કોબ્રાને રેસ્કયુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વન વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો. . Yesterday A cobra has been rescued by Amit Patel Bhai from Faculty of Arts ,The M S University and handed over to Forest Department. #barodaupdates Follow @barodaupdates for more daily updates. . . [ Follow Us on Instagram, Facebook and Twitter and also Share NEWS & Updates of #vadodara City with us. DM Us for Advertisement | Collaboration | Promotion ] . . #thebarodianpost #baroda #barodanews #barodian #barodadaily #barodadiaries #baroda_uncensored #vadodara_baroda #storiesofvadodara #vadodaradaily #vadodaranews #vadodarabaroda #streetsofvadodara #vadodara_igers #vadodaracity #vadodradiaries #vadodaralove #msubaroda #msuniversity #vadodaraphotographyclub #vadodaratrafficpolice #vadodarapolice #gujarat #india

1
Next »