Gujaratikavita Photos on Instagram

See related and similar tags

1. Whatsapp Ma blank message aavata to pan laagu padse.😅😅😅 2. અને વાત ખાલી પ્રેમની નથી કેટલાક જીગરી પણ હોય છે જેમને મોએ આવી જ જાય "ભાઈ તને નઈ સમજાય" @kuldipvyas_poetry . . . #poetkuldipvyas #gujaratipoem #gujaratikavita #gujaratipoetry #gujaratighazal #gujaratiquotes #gujjulove . . #gujjuchu #gujjugram #gujjurocks #gujjupost #gujjuquotes #gujjujalso

17

ઓ ઝાહીદ મને તું નાસ્તિક કહે એ મંજૂર છે,કિન્તું-....... #jatanthakarwrites #gujaratigazal #gazal #gujaratikalam #gujaratikavita #poems #poetryislife #poemsdaily #poemsofinstagram #instapoems #poetryislife

0

આમ તો છું એક પરપોટો સમયના હાથમાં તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં ❣️ પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં ❣️ તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં ❣️ એનું કારણ શું કે મન ઝંખે સતત વરસાદને એનું કારણ શું કે મન છોલાય છે વરસાદમાં ❣️ મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં ❣️ ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં ❣️ ~ રમેશ પારેખ . . #bhashapriti #meetparmar✍️ #meetgreatindia #poetry #gujarati #gujaratigazal #gujaratikavita #sahitya #gujaratisahitya #khalildhantejvi #fridayvibes

4

લાગણીઓ દિશાવિહીન તમારી કે મારી ? #shabdasm #gujarati #gujaraticulture #gujaratiquotes #gujaratishayari #gujaratithought #kavita #gujaratijalso #gujaratipoem #gujaratipoetry #gujaratiwriter #gujaratikavita #matrubhasha

3