Gujaratisayari Photos on Instagram

See related and similar tags

@hu_tane_kahu_chu_00

Like, comment & Share કરજો 🗒 વધુ પોસ્ટ માટે આ page follow કરો👉👉 . @hu_tane_kahu_chu_00 . @hu_tane_kahu_chu_00 . . . . . . . . . . . @hu_tane_kahu_chu_00 . #rajkot #jamnagar #gujaratisayari #ahemedabad #kutch #gujjulovers #gujjuthing #gujjuquotes #gujju #gujjuboy #gujjuchu #gujjupost #gujjurocks #garvigujarat #gujjubhai #gujjumemes #vadodara #instagoodmyphotos

55
@vaydii_gujjudi

Vavajoda ni trustee 😎😋 vavajodu ma bki rhi jai Eva Loko ne udvu Chu😉 લખનાર : @anubhav_no_daabo_khicho દોસ્તો Post ગમે તો Like, comment & Share કરજો 🗒 વધુ પોસ્ટ મારે આ page follow કરો👉👉 . @vaydi_gujjudi . @vaydii_gujjudi . . . . . . . . . . . Bestie😍🤗 @_tom__21__36 . #rajkot #jamnagar #gujaratisayari #ahemedabad #kutch #gujjulovers #gujjuthing #gujjuquotes #gujju #gujjuboy #gujjuchu #gujjupost #gujjurocks #garvigujarat #gujjubhai #gujjumemes #vadodara #instagoodmyphotos 🙏🙏🙏અમારી બધી જ પોસ્ટ કાલ્પનીક છે તો કોઇ એ પોતાની ઉપર ઓઢી ન લેવુ..

116
@ammy_writes143

0
@pagal_ni_vato

એક કવિ જોડે ન કરવો પ્રેમ એક કવિ જોડે ન કરવો પ્રેમ કેમ......!! તમે ક્યારેક હશો નારાજ એમનાથી ત્યારે તે તમારી પાસે અાવી બેસસે પહેલા કંઇ બોલશે નહી પછી અાલકાંરીત ભાષામાં વાત કરશે તમને ગુસ્સોય અાવશે પણ પછી તમે ખડખડાટ હસી પડશો હાથ એમનો તમારા હાથમાં લઇ એમના ખભ્ભે માથું ઢાળી દેશો. કોઇવાર થતુ હશે મોડુ બહાર જવામાં ને તમે સાડી કે ચણિયાચોળી પહેરી એમના મોઢે સુંદરતાના ખાલી બે-ચાર શબ્દ " ઘણી સુંદર દેખાય છે...." સાંભળવા ચાહતા હશો ત્યારે તે બિંદીથી લઇ બુટ્ટી ને કંગનથી લઈ કંદોરા સુધી તમામ અંગ - અાભુષણોનું ઉચ્ચ ઉપમાં અાપી વિસ્તૃત વર્ણન કરશે. તે લઇ જશે તમને કલ્પનાઓની દુનિયામાં ને ત્યાં બનાવશે તમને રાજકુમારી પછી પોતે બનશે સામાન્ય પ્રજાજન અને અાવી તમારા સ્વયંવરમાં તમને જીતીને જતો રહેશે. એ લઇ જશે સફરમાં તમને ઘડિક વાદળોની ઉપર ને ઘડિકમાં દરિયાકિનારે બેસાડશે ઘડિકમાં તમને અપ્સરાઓથી પણ વિશેષ બતાવશે ને ઘડિકમાં તમને નાજુક ફૂલ જોડે સરખાવશે તમારુ રૂપ લખશે એ એની કવિતાઓમાં જુદી-જુદી ઉપમાઓ લગાવી લખશે રૂપ તમારું ' ભાદરવાના તડકા જેવું ' કોઇવાર લખશે ' જુની વાડનો ભડકો ' તમારી હળવી મુસ્કાન એના માટે કવિતા બનશે અને સહેજ ઉદાસી જાણે ગજલ તમે સાથે હશો તો એની વસંત ખીલશે ને દુર થતા એને ફુટશે પાનખર એ તમારા મૌન પાછળના સંવાદો સાંભળશે ને તમારા કિલકાટ પાછળનું મૌન પણ,........ જો તમે છોડી જશો અનિચ્છાએ પણ ક્યારેક ને તે વગર અવાજે તુટી પડશે પછી લખશે કાંઇક ધારદાર જેવું નહિતો પ્રેમ પર ઉભા થયેલ દ્વેષની બેસુમાર કવિતાઓ એટલેજ કહું છું હે સખી... એક કવિ જોડે ન કરવો પ્રેમ. - યજ્ઞેશ કણઝરિયા Inspired from - ગૌરવ ( હિન્દીનામાથી ) #_black_love #love #_Black_Love #gujjulove #pranitha #pranithasubhash😍 #pranithasubhash #chai #chailover #tea #teaholic #gujju #gujjusayri #gujjuquates #gujaratiquotes #gujaratisayari #hindi #hindisayri #hindisayari❤️ #love #lovequotes #shayarilove #preamnivato #gujaaratipoem #preamnivat #engineer #mego

5
@ammy_writes143

0
@bakanivato

પ્રેમ મા પડો તો लूजमोशन પણ થઈ શકે છે 😜😂🤣🤣🙏 @bakanivato >>like ¬>>comment. .~>>share . @bakanivato #gujarati #gujju #ahmedabad #surat #vadodara #gujarativato #ગુજરાતીસાયરી #gujju #gujjuboy #ahmedabad #surat #vadodara #mumbai #rajkot gandhinagar #gujjugirl #gujjugram #gujjurocks #gujaratisayari #gujjuquotes #tuanetarivato #mannivato #apnivato #bakanivato #gujjus #likeforlike #ametogujju #lovequotes #india #love #share #comment #like #follow #followforfollow

3
@bakanivato

પાપ નો ઘડો. કોઈક ચોરી ગયું સાલું 😅😅😂😜 @bakanivato >>like ¬>>comment. .~>>share . @bakanivato #gujarati #gujju #ahmedabad #surat #vadodara #gujarativato #ગુજરાતીસાયરી #gujju #gujjuboy #ahmedabad #surat #vadodara #mumbai #rajkot gandhinagar #gujjugirl #gujjugram #gujjurocks #gujaratisayari #gujjuquotes #tuanetarivato #mannivato #apnivato #bakanivato #gujjus #likeforlike #ametogujju #lovequotes #india #love #share #comment #like #follow #followforfollow

4
@bakanivato

અને ❤️વાળી છોકરીઓ "અપવાદ" મા જ મળે 😂🙏 @bakanivato >>like ¬>>comment. .~>>share . @bakanivato #gujarati #gujju #ahmedabad #surat #vadodara #gujarativato #ગુજરાતીસાયરી #gujju #gujjuboy #ahmedabad #surat #vadodara #mumbai #rajkot gandhinagar #gujjugirl #gujjugram #gujjurocks #gujaratisayari #gujjuquotes #tuanetarivato #mannivato #apnivato #bakanivato #gujjus #likeforlike #ametogujju #lovequotes #india #love #share #comment #like #follow #followforfollow

1
@jeki_bhai_

👉 ​નામ​ એવુ હોવુ જોઇએ  વાલા.... કે  દુશ્મન પણ કહે,,, '' હા એને કોણ ન ઓળખે ''👈😅👑 . . . #gujarati #gujju #ahmedabad #surat #vadodara #gujaraticomedy #gujaratijokes #gujjulove #gujarativato #tunetarivato #hunemarivato #gujjuvato #gujaratikalakar #gujaratikavita #gujjupoem #gujjujalso #pagalpanti #gujjubhai #surat #vadodara #mumbai #rajkot #gandhinagar #gujjugirl #gujjugram #gujjurocks #gujaratisayari #gujjuquotes #tuanetarivato

4
Next »