Rjharshredfm Photos on Instagram

See related and similar tags

@rjharshredfm

એમ કંઈ સહેલું નથી હૃદય સુધી પહોચવું.. એના માટે પહેલા કોઈના ગળે ઉતરવું પડે છે..!! Pc: @jaimiljoshi #NavratriPhotoseries #Andarnivaat #love #navratri #yellow #favourite #favouritecolour #favouriteperson #me #followme #fun #smile #blush #instagood #instalove #couple #couplegoals #traditional #we #rjharshredfm #look #fashionista #style #photooftheday #trendy #cute #beautiful #smile #picoftheday #throwback

13
@rjharshredfm

જિંદગી એટલે એક ડગલું આગળ ને એક ડગલું પાછળ.. ના ખબર પાસે તો ગરબા રમી લેવાના સમજાઈ જશે..!! #NavratriPhotoseries #navratrilook #navratri2019 #traditional #tradition #green #garba #dance #folk #navratriwear #navratrifestival #latepost #fun #love #instagood #Amdavad #amdavadi #festival #gujju #rj #rjharshredfm #garba2019 #garbalover #Andarnivaat #redraaslive #redrass10 #photooftheday #followforfollowback #followme #follow4like

6
@rjharshredfm

જો મળે તારો સાથ.. તો ભૂલું બધી વાત.. પ્રેમ ની આ મોસમ છે..!! ( બે કામ એક સાથે ના થાય.. કાં તો ગરબા રમાય કે પછી pictures upload થાય.. પહેલું કામ પતાવી ને હવે બીજા કામ નો વારો..) @r_a_d_89 #NavratriPhotoseries #tradition #yellow #traditional #rjharsh #rjharshredfm #love #mood #instagood #navratrilook #twinning #darshanrawal #darshanravaldz #garba #garbapartnerforlife #garbapartner #potraitphotography #photooftheday #postoftheday #couple #fun #garba2019 #navratrilook #navratri2019 #navratriwear #Andarnivaat #redraaslive #redrass10

2
@rjharshredfm

અંત નથી.. આરંભ છે વિદાય..!! ફરી આવતા વર્ષે નવી #Redrass Season સાથે મળીશું.. #redrass10 #redraaslive #Garba #Gujju #Amdavad #redfm #bajateraho #navratrilook #navratri2019 #navratrifestival #tomorrowland #navratrivibe #garba2019 #love #fun #instagood #followforfollowback #rjharshredfm #rjharsh #Andarnivaat #darshanravaldz #darshan_raval

0
@rjharshredfm

कुछ यूं मिली नज़र उनसे.. की बाकी सब नजरअंदाज हो गए..!! #portrait #photography #portraitphotography #art #portraits #photooftheday #model #photographer #photo #fashion #canon #ig #instagood #love #photoshoot #artist #picoftheday #beauty #blackandwhite #instagram #beautiful #bnw #nikon #artwork #like #style #nature #bhfyp #rjharshredfm

4
@rjharshredfm

Sirf talent nahi, Tashan dikha..!! Comment with your answer and lucky 5 participants will get a chance to win cool goodies by #Wildstone. #Wildstone #Tashanbaaz2019 #tashanbaaz #radio #rjharshredfm #radiolife #youth #perfume #deo #talent #fun #me #follow #amdavad #dance #music #drama #singer #singing #college #winner #contest #redfm #bajateraho

8
@rjharshredfm

કોઈ સમજાવશે .. કે સ્વપ્ન ના screenshot કેવી રીતે લેવા..?? #potrait #photooftheday #photography #rjharsh #rjharshredfm #me #happy #fun #potraitphotography #artist #life #sleep #dream #potraitmood #like #smile #follow #model #photographer #vision #love #shots #beauty #love #mood #radio #rj #radiojockey

2
@akki_jain222

ગુજરાતી સંગીત જગતના બે અેવા લોકલાડીલા અને જાણીતા સંગીતકાર 🎼 અને ગાયક 🎙જેમણે પોતાના પ્રતિભા,સ્વર અને સંગીત દ્વારા ગુજરાતી સંગીત ને અલગ જ ઉંચાઈ અે લઈ ગયા. કરોડો યુવા દિલોની ધડકન એવા જીગરદાન ગઢવી (જીગરા) અને આદિત્ય ગઢવી (કવિરાજ) ની અદભુત જુગલબંધી.. #musician #jamming #singersongwriter #singer🎤 #musicdirector #lyricist #gujju #gujjusongs #gujaraticelebrities #gujjusingers #adityagadhavi #kaviraj #jigrra #jigardhangadhvi #rjdhruviredfm #rjharsh #rjharshredfm #redfm #theaddashow #interview #hamojha #amazing #musicjamming #rockit

1
@rjharshredfm

"હું" માં રહેલા "હું" ને પૂરી સભાનતાથી જાણી- સમજી ને પચાવી જાણો તો "હું" જેટલો સુંદર અને પ્રભાવશાળી શબ્દ બીજો કોઈ નથી..!! 📸 : @raj_darbar #AndarNiVaat #potraitphotography #potrait #photooftheday #me #happy #thoughtoftheday #thought #evening #sunset #follow4follow #followme #happy #love #instagood #amdavad #rjharshredfm #nature #smile #pictureoftheday #boy #sun #hair #life #city #holiday #quotes

1
@rjharshredfm

Adda Digital hone jaa Raha hai bidoooo..!! First episode releasing tomorrow.. 😍😍 stay tuned to 93.5 RedFm for more updates..!! @jigrra @adityagadhviofficial @rjdhruviredfm #show #addashow #jigrra #adityagadhvi #celebrities #newpost #talkshow #chat #fun #instamusic #music #instagood #radiolife #digital #postoftheday #happy #camera #shoot #tbt #fashion #beautiful #love #style #smile #me #rjharshredfm

3
@jdstudiosalon

Hair and makeup by Jignesh and Roshni Ready for the talk show @93.5 Red FM Great experience #jigrra #adityagadhviofficial #rjdhruviredfm #rjharshredfm #Hair #makeup #jdstudiosalon

0
@rjharshredfm

Hey Ahmedabad, college ke TashanBaaz is here to help you unveil your hidden talent and show the world, your Tashan. Ab surf talent nahi Tashan bolega.. Get, set Rock..!! #Tashanbaaz2019 #Wildstone #bajateraho #rjharshredfm #talent #music #dance #drama #bollywood #ahmedabad_instagram #ahmedabad #mood #instagood #happu #fashion #love #tbt #like4like #me #fashion

0
@rjharshredfm

Red FM Ahmedabad presents the All new Adda Show !! A uniqie webisode series where you can catch your favorite Gujarati Celebs in conversation with your favorite Amdavadi Jodi RJ Harsh and RJ Dhruvi!! Here is the glimpse of first episode with Two most emerging and extremely talented Gujarati singers Aditya and Jigardan Gadahvi!! streaming soon bajaate raho!! @adityagadhviofficial @jigrra #music #show #radio #chatshow #singers #gujarati #fun #love #fashion #instagood #friends #girl #love #happy #beautiful #smile #style #me #follow4follow #followme #instadaily #repost #lovenibhavai #malhar #celebrity #celebrities #rjharshredfm #rjharsh

7
@rjharshredfm

Hey Ahmedabad, college ke TashanBaaz is here to help you unveil your hidden talent and show the world, your Tashan. Ab surf talent nahi Tashan bolega.. Get, set Rock..!! #Tashanbaaz2019 #Wildstone #bajateraho #rjharshredfm #talent #music #dance #drama #bollywood #ahmedabad_instagram #ahmedabad #mood #instagood #happu #fashion #love #tbt #like4like #me #fashion

0
@rjharshredfm

Happy Indiependence day..!! This year we are featuring 12 Indie artists across India for 12 hours. @jigrra is representing the Indie music scene of Gujarat. #happyindependenceday #independence #patriotism #india #music #musician #musical #musica #indiepop #pop #love #instagood #rjharshredfm #redfmindia #redfmadda #peace #gandhi #gandhiashram #bajateraho #followme #follow4follow #followforfollowback

1
@rjharshredfm

This is so emotional..!! A lady in Sangli (Maharashtra) paid her grattitude to Indian soldiers by touching their feet, after she was rescued from flooded area. Big salute to our Indian jawans who get into the toughest weather conditions to keep the civillians safe.. #flood #naturalcalameties #nature #water #help #indiansoldiers #jawaan #mumbai #rain #monsoon #noble #noblecause #maharashtra #videooftheday #emotion #emotional #grattitude #gratitudequotes #helpingothers #helping #helpinghands #rjharshredfm #follow4follow #followforfollowback #followme

4
@rjharshredfm

Can a wall separate people? Artists proved that even steel wall isn't strong enough. Ronal Rael came up with an amazing idea to place a pink seesaw on both side of Mexico-US wall so that Children from Mexico and US can play simultaneously..!! #mexicowall #nowall #boarderwall #trumpwall #us #mexico #unity #innocent #artist #idea #peace #policy #law #immigration #videooftheday #video # #nobannowall #usa #visa #usvisa #usavisa #rj #rjharshredfm #lovemyjob

3
@rjharshredfm

અહીં વાતાનૂકુલિત ઓરડામાં ઉજાગરાના પડખા ફેરવાય છે , ને ત્યાં નિંદરની મહેફીલ ફૂટપાથ પર જામી છે..!! #sleep #night #airconditioner #difference #peace #mentalpeace #rjharshredfm #AndarNiVaat #redfmadda #adda #ahmedabad_instagram #ahmedabad #street #bhfyp #sleeplessnights #insomniac #insomniaproblems #insomnia #amdavad #streetphotography #photooftheday #photos #followforfollowback #followme

11
@rjharshredfm

#DETTOL ની એડ માં પોતું લગાવ્યા પછી જે "બે કીટાણું" રહી જાય છે એજ, 😂તુ અને હું😂 #pictureoftheday #mirrorselfie #mirror #rjharshredfm #follow #followforfollowback #love #mood #instalove #happy #instagood #happy #cute #beautiful #like4like #me #selfie #instadaily #girl #fun #life #beauty #photography #photo #music #bhfyp #night #AndarNiVaat

7
@rjharshredfm

“કોઈ સમજાવશે … કે આ ચહેરા પર ની ખુશીઓ ના સ્ક્રીનશોટ કેમ લેવા?" #selfie #like #love #fan #rjharshredfm #follow #instagood #me #photooftheday #picoftheday #fashion #smile #happy #cute #followme #beautiful #style #photography #instadaily #instagram #fun #art #instalike #friends #photo #l #tbt #model #summer #bhfyp

5
@rjharshredfm

કોઈપણ હદ માં હવે તો છેકે છેક જતા રહેવુ છે, હવે તો કાં હદ નઈ કાં હું નઈ..!! #photography #photooftheday #photo #instagood #nature #art #photographer #like #instagram #picoftheday #travel #follow #fashion #beautiful #photoshoot #model #canon #style #naturephotography #travelphotography #happy #life #portrait #ig #beauty #landscape #music #bhfyp #rjharshredfm #AndarNiVaat

7
@rjharshredfm

आज मेरे जेहन में एक आंधी सी आयी ,जब मेरे शहर में बारिश की फुहार लौट आयी,। #AndarNiVaat #rjharshredfm #rjharsh #rj #radiojockey #ahmedabad_instagram #monsoon #love #city #ahmedabad #amdavad #cool #peace #night #latenightthoughts #thoughtoftheday #feelings #feel #instagood #followme #redfmadda #redfm #monsoons #firsttime #firstrain

0
@rjharshredfm

મન માં દુનિયા ને મોજ આવે એવા તુક્કા આવે એ સાચી મોજ..!! - અકૂપાર PC: @iammeetmb #AndarNiVaat #rjharsh #rjharshredfm #stage #audience #anchor #rj #radiojockey #photooftheday #photos #love #photo #instagood #photography #bhfyp #art #happy #life #like #followme #fashion

4
@rjharshredfm

માં અમૃતમ કાર્ડ માં હમણાં જ ગોઠણ નખાવ્યા છે..!! #ticktock #videooftheday #postoftheday #dance #folk #followme #rjharsh #rjharshredfm #RedfmkaAdda #redfmahmedabad #repost #funny #ilovemyjob #saree #video #fun #ahmedabad_instagram #radiolife #radioshow #radiojockey

12
@rjharshredfm

Somvaar thi ahmedabad ma badha raat na 9vaagshe etle long drive par javana bahana shodhshe.. and Jenni passes gaadi nae hoy e Ghar ma thi Bahar naa nikadvana bahana shodhshe.. and Ahmedabad na darek theatre ma 9 thi 12 na show ma audience ochi Thai javani che.. bcoz aa baddhi bheed tune in karine bethi hashe Superhits 93.5 REDFM bcoz REDFM brings to you a brand new show #Fannata with RJ @abhinaytohkabhinai .. Monday to Friday 9pm to 12am.. #redfmrj #redfmindia #redfmindia #redfm #radio #superhit #show #comedy #nostalgic #nostalgia #throwback #radioshow #lovemyjob #followme #standupcomedy #fun #funny #postoftheday #ahmedabad_instagram #instagram #rjharshredfm #rjharsh #AndarNiVaat

3
@rjharshredfm

Amdavadi jugaad saame garmi ni shu visaat..!! Baraat ke sath sath mandap bhi chal Raha hai..!! Beat the heat.. #summer #jugaad #ahmedabad_instagram #amdavad #beat #heat #hot #redfmrj #rj #rjharshredfm #rjharsh #adda #idea #marriage #baraat #groom #bride #wedding

4
@rjharshredfm

And Thelo bharine awards goes to.... Red FM..!! @redfmindia won 19 #goldenmikeawards and our Campaign #Lapet won it too..!! Remember? We gathered 14 tons of Manjha from you to save the birds from getting entangled in it and dying..!! So #Lapet won #goldenmikeaward for uttrayan's this activity..!! @rjdevaki @dhrumilmavani @rjdhruviredfm @yasar.pathan @herain_patel @pritishah01 @jigbag @jaimiljoshi @imraanibraheem #redfmrj #Redfm #redfmindia #goldenmikeaward #awards #award #postoftheday #rjharshredfm #followme #competition #winner #instagram #ahmedabad_instagram #instagram_ahmedabad #golden #proud

2
@rjharshredfm

સચિન સચિન... સચિન સચિન.. સચિન સચિન.. જ્યારે પણ આ માણસ ૧૦ નંબર ની જર્સી પહેરી ને મેદાન ઉપર ઉતરતો ત્યારે ઘરે ટીવી ની સામે મે એના નામ ની બૂમો પાડી છે, એના આઉટ થઈ જવા ચાલો હવે પૂરું કરીને રિમોટ તોડ્યું છે, ખાલી સચિન પેપ્સી પીવે છે બસ એટલા જ માટે ના ભાવતી હોવા છત્તા પેપ્સી મે પીધી છે, આ માણસ ની બેટિંગ જોવા માટે આળોટી ને રોઈ ને સ્કૂલે રજા પાડી છે, એક માત્ર કારણ કે જેના લીધે હું ક્રિકેટ ની પાછળ આટલો ગાંડો છું, એક માત્ર કારણ કે જેના લીધે મને એવું સમજાયું કે ના સપના પુરા થાય છે, એક માત્ર કારણ કે જેની બેટિંગ જોવા રાત્રે ૩વાગ્યે પણ હું ઉઠ્યો છું (કે પછી એમ કહી શકાય કે ત્રણ વાગ્યા સુધી જાગ્યો છું😋) કે પછી છેક મુંબઈ જઈને છેલ્લી આપેલી સ્પીચ માં એની સાથે હું પણ ધ્રુસકે ધ્રુસકે રોયો છું, ખપટિય બેટ પર સ્કેચ પેન થી MRF લખ્યું છે, (નાનપણ માં સાચ્ચે મને એવું લાગતું હતું કે MRF નામની કંપની ખાલી સચિન તેંડુલકર માટે બેટ બનાવે છે.. ) મારા માટે ક્રિકેટ એટલે સચિન અને સચિન એટલે ક્રિકેટ.. કોઈ મને પૂછે કે શું તે ભગવાન ને જોયા છે તો હું કહીશ હા.. ઇન્ડિયા માટે ચોથા સ્થાને રમતા મે ભગવાન ને જોયા છે.. ઇન્ડિયા માટે ગેમ ઓપન કરતા મે ભગવાન ને જોયા છે.. ૧૦ નંબર ની જર્સી પેહરી ને મોટ્ટી સ્માઇલ સાથે ઇન્ડિયા માટે ક્રિકેટ રમતા મે ભગવાન ને જોયા છે..!! Happiest Birthday Sachin Ramesh 10dulkar😍😍 #sachin #sachinsachin #srt #cricket #God #godofcricket #sports #happybirthday #happybirthdaysachin #postoftheday #followme #spirit #dedication #mumbaiindians #love #respect #passion #instagood #insta_ahmedabad #birthday #birthdaywishes #rj #rjharshredfm #rjharsh #redfmahmedabad #redfmkaadda #redfm

1
@harshthakkar06

સચિન સચિન... સચિન સચિન.. સચિન સચિન.. જ્યારે પણ આ માણસ ૧૦ નંબર ની જર્સી પહેરી ને મેદાન ઉપર ઉતરતો ત્યારે ઘરે ટીવી ની સામે મે એના નામ ની બૂમો પાડી છે, એના આઉટ થઈ જવા ચાલો હવે પૂરું કરીને રિમોટ તોડ્યું છે, ખાલી સચિન પેપ્સી પીવે છે બસ એટલા જ માટે ના ભાવતી હોવા છત્તા પેપ્સી મે પીધી છે, આ માણસ ની બેટિંગ જોવા માટે આળોટી ને રોઈ ને સ્કૂલે રજા પાડી છે, એક માત્ર કારણ કે જેના લીધે હું ક્રિકેટ ની પાછળ આટલો ગાંડો છું, એક માત્ર કારણ કે જેના લીધે મને એવું સમજાયું કે ના સપના પુરા થાય છે, એક માત્ર કારણ કે જેની બેટિંગ જોવા રાત્રે ૩વાગ્યે પણ હું ઉઠ્યો છું (કે પછી એમ કહી શકાય કે ત્રણ વાગ્યા સુધી જાગ્યો છું😋) કે પછી છેક મુંબઈ જઈને છેલ્લી આપેલી સ્પીચ માં એની સાથે હું પણ ધ્રુસકે ધ્રુસકે રોયો છું, ખપટિય બેટ પર સ્કેચ પેન થી MRF લખ્યું છે, (નાનપણ માં સાચ્ચે મને એવું લાગતું હતું કે MRF નામની કંપની ખાલી સચિન તેંડુલકર માટે બેટ બનાવે છે.. ) મારા માટે ક્રિકેટ એટલે સચિન અને સચિન એટલે ક્રિકેટ.. કોઈ મને પૂછે કે શું તે ભગવાન ને જોયા છે તો હું કહીશ હા.. ઇન્ડિયા માટે ચોથા સ્થાને રમતા મે ભગવાન ને જોયા છે.. ઇન્ડિયા માટે ગેમ ઓપન કરતા મે ભગવાન ને જોયા છે.. ૧૦ નંબર ની જર્સી પેહરી ને મોટ્ટી સ્માઇલ સાથે ઇન્ડિયા માટે ક્રિકેટ રમતા મે ભગવાન ને જોયા છે..!! Happiest Birthday Sachin Ramesh 10dulkar😍😍 #sachin #sachinsachin #srt #cricket #God #godofcricket #sports #happybirthday #happybirthdaysachin #postoftheday #followme #spirit #dedication #mumbaiindians #love #respect #passion #instagood #insta_ahmedabad #birthday #birthdaywishes #rj #rjharshredfm #rjharsh #redfmahmedabad #redfmkaadda #redfm

2
Next »