Vadodararains Photos on Instagram

See related and similar tags

@mankind_updates_dailybasis

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી ( દાદા ) ને બી.સી.સી.આઈ ના અધ્યક્ષ તરીકે નિયુક્તી થવા બદલ ખુબ ખુબ અભિનંદન... #SaurabhGanguli #BCCIPresident #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

70 bikers awe Vadodara residents with breathtaking stunts. Barodians enjoyed every moment of the adrenaline-rushing third leg of National Supercross Championship 2019 race at Navlakhi Ground on Sunday morning. Pics Krishna Shah Photography #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

Soon, lounge-like transfusion centres for thalassemia patients A recliner in a cubicle replete with a personal television may remind one of the business lounges at the airports. But the facility coming up in Alkapuri has a more noble intention in its design — it aims to alleviate the boredom for thalassemia patients at blood transfusion centres. Inspired by a blood transfusion centre in Dubai, a city-based NGO – The Wishing Factory (TWF) – is bringing up its own transfusion centre on similar lines. While, TWF will run the centre, the funding for it will be provided by Heubach Colour Pvt Ltd. The founder of Sujay Urological Hospital Dr Ajay Bhandarkar has donated one floor to TWF for the centre. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

સુરત / ઉંધી દોડતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક યુવતીને સીધી દોડવાના બદલે ઉંધી દોડતી દર્શાવવામાં આવી છે. વીડિયોમાં જે પ્રકારે યુવતી દ્વારા વર્તન કરવામાં આવી રહ્યું છે, તેના જેતા આસપાસના લોકો ભય સાથે આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. યુવતીના અંગમાં જાણે કે ભૂતપ્રેત ભરાય ગયુ હોય તેમ યુવતી ઉંધી દોડે છે અને ભયભીત કરી મુકે તેવા અવાજ કાઢે છે. આ વાઈરલ વીડિયો સુરતના અડાજણનો હોવાનું અનુમાન છે. #Strange #girl #videoviral #socialmedia #gujarat #surti #suratilala #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

પરીક્ષા રદ થતાં ઉમેદવારોએ કહ્યું, 'સરકાર અમને છેતરી ગઇ' #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

સુરત એરપોર્ટ પરથી ૯૦ લાખનું સોનું ઝડપાઈગયું કસ્ટમ વિભાગે સોનાના કુલ ૧૯ બિસ્કીટ અને બે બ્રેસ્લેટ કબજે કર્યા સુરત એરપોર્ટ ઉપરથી સોના નો સૌથી જંગી જથ્થો કબજે મુસાફરે શુઝ અને કપડાની પટ્ટીમાં સોનું છુપાવ્યુ સુરત એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે આજે દુબઈથી આવેલા એક મુસાફરને ૯૦ લાખના સોનાના જથ્થા સાથે ઝડપી પાડ્‌તાં ભારે ચકચાર મચી ગઇ હતી. દુબઇથી આવેલા આ યુવકે પોતાના શુઝ અને કપડાંની પટ્ટીમાં સોનું છુપાવ્યું હતું. કસ્ટમ વિભાગે હાલ યુવક પાસેથી ૧૯ સોનાના બિસ્કીટ અને બે બ્રેસ્લેટ જપ્ત કરીને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, સુરત-શારજાહની ફલાઇટમાં દુબઈથી સુરત આવેલા વલસાડના યુવકને કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પર શંકાના આધારે આંતર્યો હતો અને તેની જડતી લીધી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓને આ યુવકની જડતી દરમ્યાન સોનાના ૧૯ બિસ્કીટ અને બે બ્રેસ્લેટ મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગે રૂ.૯૦ લાખની કિંમતનું આ સોનું જપ્ત કરી યુવક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, દુબઇથી આવેલા આ યુવકે પોતાના શુઝ અને પગ વચ્ચેના ભાગમાં અને જીન્સમાં કપડાંની સ્ટીચ કરેલી પટ્ટીની વચ્ચે આ સોનું છુપાવ્યું હતું. સુરત-શારજાહની ફ્‌લાઈટ શરૂ થયા બાદ કસ્ટમ વિભાગે અત્યાર સુધીમાં આવા આઠ કેસો કર્યા છે. જેમાં કસ્ટમ વિભાગનો અત્યાર સુધીનો આ સૌથી મોટો કેસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત સહિત દેશના વિવિધ એરપોર્ટ પર ફક્ત નવ મહિનામાં રૂ. ૧૪૩ કરોડનું ૩૨૩ કિલો સોનું ઝડપાયું છે. આ સફળતા વિદેશી ચીજવસ્તુઓની હેરાફેરી પર નજર રાખતી એજન્સી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ અને કસ્ટમ વિભાગના કારણે મળી છે. આ વર્ષની વાત કરીએ તો જાન્ય #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

Vadodara: Fine Arts faculty of Maharaja Sayajirao University of Baroda is making cactus shaped metal figures that will be installed at 'cactus garden' in the premises of Statue of Unity in Gujarat. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

Missing garba? One more for you guys 👇 There is no more joy than dancing to the beats of 'ramjhaniyu' and matching steps to 'Timli' - local tribal music... 🙂 Performed by @tushartere #GrooveToGarba #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

1
@mankind_updates_dailybasis

ગરબા આયોજકો યુનાઇટેડ વે ઓફ બરોડા તથા પેલેસ હેરિટેજ ગરબા ખાતે GST વિભાગ ના દરોડા. #Vadodara #Navratri2019 #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

1
@mankind_updates_dailybasis

Happiness is in the little things ❤️ Today’s materialistic world often urges us to buy the coolest gadgets, the trendiest clothes, and in this race for getting bigger and better we've all forgotten the simple joys of life. The father can be seen praying and putting a garland around his bicycle as his daughter jumps with joy. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

મિત્રો શું કામ #ખરીદી #online કરયે જે #online #વેચાય છે તે આમને જ #બનાવેલી #વસ્તુઓ છે તો આ #દિવાળી આપણે #ફુટપાથ પર #બેઠેલા, કે #દુકાનદારો પાસે થી કેમ....... #ખરીદી ના કરી શકયે.................. જેમ #આપણે #દિવાળી #ધામધુમથી #ઉજવાયે છે તો આ લોકો કેમ નહી..... વાત સાચી હોય તો આગળ જરૂર share કરજો. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

GSFCમાં ગેસ લીકેજનાં મોકડ્રીલમાં જ બે અકસ્માત, NDRFનાં કમાન્ડન્ટ માંડ બચ્યાં શહેરના છેવાડે આવેલા જીએસએફસી પ્લાન્ટમાં શુક્રવારે સવારે 9:12 મીનીટે અચાનક સાયરન વાગવા લાગતા કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં ૧૦,૦૦૦ મેટ્રીક ટનની એમોનીયા ગેસની ટાંકીમાં 10 મી.લી મીટરનું ગાબડું પડતા ગેસ લીકેજ થયો હોવાની જાણ થતા જીએસએફસીએ ઈમરજન્સી લાદી હતી. ફાયરબ્રિગેડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો લીકેજને બંધ કરવા અને પરીસ્થીતીને કાબુમાં લેવા દોડી આવી હતી.જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા કરચીયા ગામના 202 લોકોને આઈટીઆઈ દશરથ ખાતે અને અંકુર વિદ્યાલય ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. રબરનું પેડ મૂકી ગેસ લીકેજને બંધ કર્યો આ સમગ્ર કવાયતમાં ૩૧ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં ૬ જેટલા લોકો સ્થિતિ ગંભીર જણાતા એસ.એસ.જી. હોસ્પિસ્ટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સંપુર્ણ ઘટના એક મોકડ્રીલ સ્વરૂપે હોવાનું જાણ થતા સ્થાનિક રહિશોને રાહત થઈ હતી.જોકે આ મોકડ્રીલમાં બે અસલ ઘટનાઓ પણ બની હતી. જેમાં 108ને રીવર્સ લેતા એનડીઆરએફના કમાન્ડન્ટ આર.કે.મીશ્રા જમીન પર પડી ગયા હતા, સદનસીબે તેઓને કોઈ ઈજા થઈ ન હતી. જ્યારે પુરઝડપે આવતી એમ્બ્યુલન્સનું ટાયર ફાટતાં એક જોરદાર ધડાકો પણ થયો હતો. લિકેઝને બંધ કરવા માટે એમોનીયા શુટ, ટાયકેમ-એફ શુટ અને ગેસ ટાઈટ કેમિકલ શૂટથી સજ્જ ફાયર બ્રિગેડની બે ટીમ અને પીવીસી શૂટથી સજ્જ જીએસએફસીના નિષ્ણાંતોએ ૧૦ એમએમના લિકેઝને બંધ કરવા માટે રબરનું પેડ મૂકી તેમજ મેટેલિક ક્લેમ લગાવીને 47 મીનીટમાં ગેસના રિસાવને બંધ કરવામાં આવ્યો હતો. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

હંગામી કોમ્પ્યુટર ઓપરેટર રૂ.૨૪૦૦ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકા ખાતે સબ રજિસ્ટ્રારની કચેરીમાં હંગામી કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા નકુલ પરમારને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ૨૪૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ મૂક્્યો છે કે, કરજણ નગરપાલિકામાં પૈસા આપ્યા વિના કોઇ કામગીરી થતી નથી. આ કચેરીમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી દીધી છે. કરજણ નગરકાલિકામાં સબ રજિસ્ટ્રારની ઓફિસમાં દસ્તાવેજના કામ માટે અણસ્તુ ગામના દિનેશભાઇ પટેલ આવ્યા હતા. દસ્તાવેજ ઉપર ટિકીટો લગાવવાની હતી. જેથી તેઓએ ટિકીટો મેળવવા માટે હંગામી કમ્પ્યુટર ઓપરેટરને મળ્યા હતા. તેઓએ ટિકીટ માટે ૨૪૦૦ રૂપિયાની માંગણી કરી હતી. દિનેશભાઇ લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી તેઓએ વડોદરા એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે એ.સી.બી.એ. છટકુ ગોઠવી કમ્પ્યુટર ઓપરેટર નકુલ પરમારને ફરિયાદી પાસેથી રૂપિયા ૨૪૦૦ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. થોડા સમયે પહેલાં એક મહિલા કમ્પ્યુટર ઓપરેટરને લાંચ માંગવાના ગુનામાં સસ્પેન્ડ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને કરજણમાં આવેલા એક મંત્રીની ભલામણથી પરત લેવામાં આવી હતી. જે યુવતી આજે પણ ઓપરેટર તરીકે નોકરી કરી રહી છે. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

Dear all, On the upcoming auspicious festival of Diwali, we Niswarth Team Vadodara r going to distribute clothes, Sweets chocolates and bunch of happiness to needy people among the vadodara as driven by our team since last 5 yrs. We request you to open up the helping hands for this noble cause. Your small contribution ll bring priceless smile on their faces in miracle way. Let us be part of this Nobel drive on this Diwali. You can DM us for the details. @panicpoint1995 #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

1
@mankind_updates_dailybasis

Please wear helmets. Not to escape penalty but to save yourself🙏 તારીખ ૧૦/૧૦/૨૦૧૯ એ રાત્રે ૦૮:૦૦ કલાકે કરજણ ઝિંદાલ કંપની બ્રિજ પાસે, કરજણ, એકસીડન્ટ હેલ્મેટ હોવા છતાં બાઈક ઉપર સાઈડ માં રાખી પહેર્યું ન હોવાથી મૃત્યુ થયેલ છે સૌ ને વિનંતી છે કે હેલ્મેટ અવશ્ય પહેરો નામ: દીપકસિહ રણજીસિંહ પરમાર(દરબાર) TBEA ચાઈનાકંપની માં સફાઈ કામદાર ના સુપર વાઈઝર તરીકે નોકરી કરતા હતા, ગામ:- અભરા,તા:- કરજણ, જી,:- વડોદરા #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

દારૂ મુદ્દે ગુજરાતની સરકાર-પોલીસ અને પ્રજા બધા જ દંભ કરે છે, મહત્વના મુદ્દા ભુલાઈ ગયા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા ગુજરાતની દારૂબંધી ઉપર થયેલી ટીપ્પણી પછી મામલો ગરમાયો છે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તે ટીપ્પણીને ગુજરાતીનું અપમાન ગણાવ્યુ છે. ગુજરાતના ડીજીપી શીવાનંદ ઝાએ એક સપ્તાહની ઝુંબેશ કરી દારૂબંધીનો અમલ કરાવવાની જાહેરાંત કરી છે, સોશીયલ મિડીયા ઉપર પણ લોકો દારૂ અંગે પોતાનો મત વ્યકત કરી રહ્યા છે. ખરેખર આ મામલે ગુજરાતના નેતા પોલીસ અને પ્રજા શાહમૃગની નીતિ અખત્યાર કરી રહી છે. બીમાર હોવાની કબુલાત દર્દી કરે તો ડાકટર તેની સારવાર કરી શકે પણ જા દર્દી કહે હું બીમાર જ નથી તો ડાકટર શુ કરે તેવી સ્થિતિ આપણી છે ગુજરાતમાં દારૂબંધી તો ૧૯૬૦થી છે પણ કેવા પ્રકારની દારૂબંધી છે તે તમામને ખબર છે આમ છતાં દારૂ વેચનાર-વેચાવનાર અને દારૂ પીનાર ત્રણે કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે. અશોક ગહેલોતે કÌš કે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેમાં અતિશયોકતિ જરૂર છે, પણ ગુજરાતમાં દર દસમાંથી પાંચ વ્યકિત દારૂ પીવે છે તેવો અંદાજ બાંધીએ તો કદાચ ખોટો નહી પડે, આપણે ત્યાં બીજા રાજયોની જેમ દારૂની સામાજીક સ્વીકાર્યતા મળી નથી તેના કારણે દારૂ પીનાર કદાચ ઘરમાં દારૂ પીતો નથી, આ ઉપરાંત દારૂબંધી હોવાને કારણે દારૂ પીનારના મનમાં કાયદાનો છુપો ડર પણ છે. જેના પરિણામ સ્વરૂપ બીજા રાજયોની સરખામણીમાં ગુજરાતની મહિલાઓ વધુ સલામત છે તે કહેવામા્‌ પણ સંકોચ હોવો જાઈએ નહીં, ગુજરાતમાં ભલે કહેવાતી દારૂબંધી હોય તો પણ દારૂ પીનાર જાહેરમાં અને ખાનગીમાં મહિલાઓની છેડતી કરતા ડરે છે તે ઉત્તમ પાસુ છે. આમ દારૂબંધીનો ફાયદો હોવા છતાં ગુજરાતમાં બીજા રાજયોની સરખામણીમાં વધુ દારૂ વેચાય અને પીવાય છે તે બાબત નકારવાનો અર્થ થાય છે આપણે પોતાની સાથે જુઠ્ઠુ બોલીએ છીએ #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

દિવાળીના તહેવાર માટે સ્પંદન સ્કુલના 20 દિવ્યાંગ બાળકો દ્વારા 20 હજાર મીણના દીવડા તૈયાર કરાયા 450 કિલો વેક્સમાંથી 20 હજાર દીવડાં તૈયાર સ્પંદનના વી.પી ભરત દેસાઇએ વધુમાં જણાવ્યું કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ વર્ષે દિવાળીમાં રોશની કરવા માટે 20 હજાર મીણના દીવડા તૈયાર કરવામાં આવ્યા છે. દિવાળી ટાણે દીવડાતૈયાર થાય તે માટેની પુર્વ તૈયારી જુન માસથી શરૂ કરી દેવામાં આવી હતી. ચાલુ વર્ષે 450 કિલો વેક્સ માંથી 20 દિવ્યાંગો દ્વારા 20 હજારથી વધારે દીવડા તૈયાર કરાયા છે. પતરાની ડબ્બીમાંતૈયાર કરાયેલા દીવડામાં ત્રણ ફુલોની સુગંઘ પણ ઉમેરવામાં આવી છે. હાલ સંસ્થામાં 68 દિવ્યાંગ છોકરા-છોકરીઓ તાલીમ મેળવી દીવડા અને ફાઇલ બનાવવાની કામગીરીમાં જાડાયેલા છે. ક્ષમતા વિકસાવી પગભર થવા માટે તાલીમ અપાય સ્પંદનના ટ્રસ્ટી સંગીતા શેઠે જણાવ્યું કે, બાળક સ્કુલમાં દાખલ થાય ત્યાર થી તેની ક્ષમતા ચકાસીને તેને વિકસાવવા માટેની દિશામાં તેને તાલીમ અપાય છે. અગાઉ શાળામાં ભણી ચુકેલાવિદ્યાર્થીઓ વોકેશનલ સેન્ટરમાં જોડાયેલા છે. બાળકોને પગભર કરવા માટે સંસ્થા વર્ષભર કામ કરે છે. નાણાં દિવ્યાંગને સ્ટાયપેન્ડ પેટે ચૂકવાય છે દિવ્યાંગ બાળકોને પગભર કરવા માટે સંસ્થામાં વોકેશનલ ટ્રેઇનીંગ સેન્ટરમાં તાલીમ અપાય છે. તેના વેચાણમાંથી ભેગું થયેલું ભંડોળ દિવ્યાંગોને સ્ટાયપેન્ડ પેટે ચુકવવામાં આવે છે. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@officialvadodara

Kehna kya chahte ho ??? 😂😜 . 🍻 🚌 ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે છોટા ઉદેપુરના એસટી બસના ડ્રાઇવર-કંડકટર નશાની હાલતમાં મુસાફરોને વડોદરાની જગ્યાએ રાજપીપળા લઈ ગયા 😜 #Gujarat #ChhotaUdaipur #officialvadodara #Vadodararains #vadodaranews #Rajpipla #Baroda

41
@mankind_updates_dailybasis

3500 જગ્યા માટે બિન સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ 3 ની પરીક્ષા મોકૂફ પેપર ફૂટી ગયા તેવા મેસેજ છે બાર લાખ થી વધુ ફોર્મ ભરાય હતા 🙏 #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

વખાણેલી ખીચડી દાઢે ચોટી જેવા ઘાટ માં હાલ jio ના ગ્રાહકો ને માથા સમાચાર .... 11 ઓક્ટોબર થી jio ફ્રી કોલિંગ ની સેવા બંધ કરી ને ગ્રાહકો ને મિનિટ / 06 પૈસા ચાર્જ લેશે .... દેશ ના કરોડો ગ્રાહકો ને 100 રૂપિયા નુ સિમ કાર્ડ ...લાઇફ ટાઇમ આપી ને jio દેશ ના નાગરિકો સાથે ચેંડા કર્યા એવુ હાલ નજરે આવી રહ્યું છે . #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

CNG સહભાગી યોજના અન્વયે રાજ્યમાં ગુજરાત ગેસ લિમીટેડ અને સાબરમતી ગેસ લિમીટેડના સંચાલનીય ક્ષેત્રોમાં વધુ ર૧૪ CNG સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ કર્યા હતા. સી.એન.જી.ના ઉપયોગથી પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણથી થતા ધૂમાડા પ્રદૂષણથી મુકિત મેળવવા સાથે નવા CNG ફિલીંગ સ્ટેશન્સ-પંપ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુકિત મળશે. ગુજરાતમાં ‘‘સ્વચ્છ ગુજરાત ગ્રીન-કલીન ગુજરાત’’ની સંકલ્પના સાથે જૂન 2019માં CNG સહભાગી યોજનાની શરૂઆત કરીને 300 જેટલા નવા CNG સ્ટેશન્સ ઊભા કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. ‘‘માત્ર ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી આજે 214 સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ થયા છે તે પારદર્શીતા, નિર્ણાયકતા સાથે ત્વરિત ઝડપી પ્રશાસનની પ્રતીતિ કરાવનારી ઘટના છે’’ #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

વાઘોડિયા તાલુકાના ગુગલયાં ગામે સ્કોર માતાએ પોતાના પાપને છુપાવવા નવજાતને મારી નાખવાના ઇરાદે ગામ બહાર તળાવની પાળ પાસે ફેંકવાનો ચોંકાવનારો કિસ્સો પ્રગટ માં આવ્યો #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

વડોદરા: રાસાયણિક દુર્ઘટના પ્રબંધનની મોક ડ્રીલ... કેન્દ્ર સ્થાને આજે રાજ્યસ્તરે યોજાઇ મોકડ્રિલ... વિવિધ રસાયણ. અને ગેસીસ ના ઉત્પાદન નું હબ ગણાય છે વડોદરા... ઓધોગિક સલામતી સુરક્ષા અને સલામતી ઉદેશ માટે સામૂહિક મોકડડ્રિલ... જીએસએફસી માં યોજાઈ રહી છે મિકડ્રિલ... પોલીસ, એન ડી આર એફ, ફાયર ટિમ કાર્યરત... #mockdrill #Vadodara @ GSFC,Vadodara #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

વડોદરા હાલોલ રોડ પરથી આવતા ટ્રક અને બાઇક નો એક્સીડન્ટ આમલિય ગામ પાસે બે વ્યક્તિ નાં મોત #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

1
@mankind_updates_dailybasis

283 બકરા ઓ.... ટ્રક માં ક્રૂરતા ભરી ખિચોખીચ હાલત માં મુંબઈ કતલખાને લઇ જવાતા હતા. તે ટ્રક ને દુમાડ ચોકડી પાસે જીવદયા પ્રેમી દ્વારા રોકી ને 283 બકરા બચાવી ને પાંજરાપોળ ખાતે મુકવામાં આવ્યા છે. 🙏🏻 #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે છોટા ઉદેપુરના એસટી બસના ડ્રાઇવર-કંડકટર નશાની હાલતમાં મુસાફરોને વડોદરાની જગ્યાએ રાજપીપળા લઈ ગયા #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

10 વર્ષની મૂકબધીર બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા માનસિક રીતે અસ્વસ્થ દંપતિની 10 વર્ષીય મુક બધીર બાળકી પર બળાત્કાર ગુજારનાર આરોપીને કસુરદાર ઠેરવી ન્યાયાધીશે આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ બળાત્કાર ગુજારીને માસુમ બાળકીનું ભવિષ્ય રોળી નાંખ્યું છે ત્યારે તેના પ્રત્યે સ્હેજ પણ દયાભાવ રાખવો વ્યાજબી જણાતું નથી અને તેને મહત્તમ સજા કરવી જોઇએ. પોક્સો હેઠળ આપી આજીવન સજા પાદરાના ચોકારી જુના ગામમાં રહેતા હિતેશ ઉર્ફે ગોબો રવજી ગોહીલે 6 ફેબ્રુઆરી 2017ના રોજ રાતે માનસિક રીતે અસ્વસ્થ દંપતિની દસ વર્ષની મુકબધીર બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યાર બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ બનાવ અંગે બળાત્કાર તેમજ પોક્સો એક્ટ હોઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં સ્પેશ્યલ જજ (પોક્સો) ન્યાયાધીશ એચ.આઇ.ભટ્ટે આરોપીને આજીવન કેસની સજાનો આદેશ કર્યો હતો. બાળકીએ દુભાષિયાની મદદથી જુબાની આપી કોર્ટમાં કેસ ચાલવા પર આવતાં ભોગ બનનારી બાળકી મુક બધીર હોય તેની જુબાની માટે બાળ સુરક્ષા અધિકારી દ્વારા ઇશારા સમજી શકે તેવા એક્સપર્ટ (દુભાષીયા)ની નિમણૂંક કરાઇ હતી. જુબાની દરમિયાન બાળકીએ આરોપીનો ફોટોગ્રાફ્સ જોઇને તેને ઓળખી બતાવ્યો હતો. તેણે બળાત્કાર સમયે તેનું ગળુ અને નાક દબાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તે ક્યાંથી આવે છે ? તેમ પુછતાં સેવા તીર્થ સંસ્થાના કાર્યકર તરફ ઇશારો કર્યો હતો. સરકારને વળતર પેટે રૂા.5 લાખ ચૂકવવા આદેશ અદાલતે આરોપીને આજીવન કેદની સજાનો આદેશ કરતાં નોંધ્યું હતું કે, દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનું ભવિષ્ય રોળાઇ ગયું છે. આરોપીની આર્થિક સ્થિતિ જોતાં તે વળતર ચૂકવી શકે તેમ નથી ત્યારે સરકારે દ્વારા રૂા.5 લાખનું વળતર ચૂકવવામાં આવે. હાલ બાળકી સગીર છે એટલે નાઝર ડિસ્ટ્રીક્ટ કોર્ટના નામથી એફ.ડી. કરી બાળકી પુખ્ત બને ત્યારે તેને આ રકમ આપવી. બાળકી હાલ સંસ્થામાં રહે છે ત્યારે જો સંસ્થાને બાળકીના વિકાસ માટે નાણાંની જરૂર હોય તો અરજી કરવામાં આવ્યાં બાદ વ્યાજની રકમ સંસ્થાને ચૂકવવી. દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી મુક બધીર બાળકીના પિતા માનસિક રીતે અસ્વસ્થ છે, તેની માતા પણ ન હોવાથીબાળકીને સેવા તિર્થ સંસ્થામાં મુકાઇ હતી. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

SMC બસ ડ્રાઇવરે સીટ બેલ્ટ નહીં પહેરતા સુરત ટ્રાફિક પોલિસે ૩ કે તેથી વધું બસો ડીટેઇન કરી. બીજી આવી માહીતિ માટે MISCALL કરો 90031 95000 પર. #Surat #surties #suratcity #surat_igers #surat_ig #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

voice of vadodara "This girl is throwing waste on road and when asked she said it’s a public road. She throwed the waste in front of my residence.She was also asked that we will viral this video than she said sure" Via vadodara_lover Location : Citizen Society,Ellora Park. Video by: Himali parekh #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

1
@mankind_updates_dailybasis

Let's help us to share with authorities : એક જાગ્રૂત નાગરીક તરીકે બઘાજ પોતાની વોલ પર પોસ્ટ કરો પોતાના શહેર મા ક્યા વીસ્તાર મા દારુ મળે છે. #GujaratDryState #vadodarasanskarinagar #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

કોર્ટના ચક્કર પુરા, જન્મ તારીખમાં વિદ્યાર્થીનાં નામ અને અટકમાં હવે DEO સુધારા કરી શકાશે ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારનાં ગુજરાત શિક્ષણ બોર્ડ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. એ મુજબ હવેથી ધોરણ ૧૨ સુધીના વિદ્યાર્થીઓ પણ પોતાનું નામ તથા અટક અને જન્મ તારીખમાં સુધારો સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી જ કરાવી શકશે. અત્યાર સુધી આવો સુધારો વર્તમાન જોગવાઈ મુજબ ધોરણ ૧૦ની પરીક્ષા બાદ કરાવી શકાતો ન હતો. વિદ્યાર્થીઓના નામ અટકમાં ફેરફાર અંગેની સત્તા સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્રમાં જણાવ્યા અનુસાર વિનિમય 12(ક)(6)ની જોગવાઇ ધ્યાને લીધી આ અંગે ગુજરાત શિક્ષણ બોર્ડના સભ્ય ડોક્ટર પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે કેટલાય કિસ્સાઓમાં મહિલાઓ વિધવા થતી હોય છે અને આવી મહિલાઓ ફરીથી લગ્ન પણ કરતી હોય છે. આવા કિસ્સાઓ ફરીથી લગ્ન કરેલી મહિલાના બાળકો કે જે ધોરણ 11 અથવા તો ધોરણ 12માં અભ્યાસ કરે છે તેઓ પોતાની અટક નામ કે જન્મ તારીખમાં સુધારો કરી શકતા નહોતા. આવી સ્થિતિને કારણે આવા બાળકોને ભારે અન્યાય થતો હતો અને સામાજિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વિદ્યાર્થીઓના નામ અટકમાં ફેરફાર અંગેની સત્તા સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીને વિદ્યાર્થીઓનાં નામ અટકમાં ફેરફાર અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓનાં નામ, અટક અને જન્મ તારીખમાં લિવિંગ સર્ટિફિકેટમાં ફેરફાર કરવાની સત્તા સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવી છે. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

પ્રેસ નોટ *બોગસ પાસપોર્ટના કૌભાંડનો પર્દાફાસ કરતી એસ.ઓ.જી. વડોદરા શહેર* *"સ્પેન દેશના કુલ-૫ બોગસ પાસપોર્ટ સાથે કુલ- ૮ ઇસમોની એસ.ઓ.જી. વડોદરા શહેર દવારા ધરપકડ"* 💫 માનનીય પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંઘ ગહલૌત સાહેબ તરફથી એ.ટી.એસ. ચાટર્રની કામગીરી તેમજ આર્થિક કૌભાંડના આરોપીઓને શોધી કાઢવા કરેલ માર્ગદર્શન / સુચન આધારે...... 💫 તા.૦૮/૧૦/૧૯ ના રોજ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ચૌહાણ એસ.ઓ.જી. નાઓની દોરવણી હેઠળ હે.કો. રોહીતકુમાર રામાભાઇ નાઓને બાતમી મળેલ કે કાળાઘોડા સર્કલ સામે આવેલ રાજશ્રી ટોકીઝ સામે ગેલોર્ડ ટી પોઇન્ટ પાસે કેટલાક ઇસમો ભેગા મળીને કોઇ શંકાસ્પદ પ્રવૃતી કરી રહેલ છે જેમાં એક ઇસમ પાસે કાળા કલરની બેગમાં કોઇ ડોકયુમેન્ટો છે" તે મુજબની મળેલ બાતમી આધારે રાજશ્રી ટોકીઝ સામે ગેલોર્ડ ટી પોઇન્ટ પાસે કુલ-૮ ઇસમોને ઝડપી પાડેલ છે. *પકડેલ આરોપીઓના નામ સરનામા* (૧) દેવેન વિષ્ણુભાઇ નાયક રહે.૩૦ર,પિરામીડ એપાર્ટમેન્ટ ,જુના રોડ બજાર કાંકરીયા રોડ,કાંકરીયા, અમદાવાદ (ર) કીર્તિકુમાર વેલજીભાઇ ચૌધરી રહે.રંગાકુઇ ગામ તા.વિસનગર, જી.મહેસાણા (૩) હીતેષભાઇ ભરતભાઇ પટેલ રહે.ગાયત્રીનગર સોસા.,માંકણેજ તા.જી.મહેસાણા (૪) રાકેશકુમાર નારાયણભાઇ પ્રજાપતિ રહે.નંદાલીગામ તા.ખેરાલુ જી.મહેસાણા (પ) પ્રિયાંક નરેન્દ્રભાઇ પટેલ રહે.ભાવસોર ગામ તા.વિજાપુર જી.મહેસાણા (૬) પાર્થ દશરથભાઇ પટેલ રહે. ગાયત્રીનગર, માંકણજ ગામ તા.જોટાણા જી.મહેસાણા (૭) અલ્પેશકુમાર જયંતિભાઇ પટેલ રહે.વિહાર તા.માણસા જી.ગાંધીનગર તથા (૮) નિલેશ હસમુખભાઇ પંડયા રહે.ડી/૩૦૪,રુદ્રાક્ષ એપાર્ટમેન્ટ ,ડીમાર્ટ રોડ,નરોડા નિકોલ,અમદાવાદ. *આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદામાલ* અસલ ઇન્ડીયન પાસપોર્ટ કુલ-૧૭ તથા સ્પેનના બોગસ પાસપોર્ટ કુલ-પ મળી કુલ-રર પાસપોર્ટ તથા હીતેષભાઇ ભરતભાઇ પટેલના નામનુ રીપબ્લીક ઓફ ઇસ્ટોનીયાનુ ઓળખ પત્ર જે તમામની કિ.રુા.૦૦/૦૦ *નોંધાયેલ ગુનાની વિગત* સયાજીગંજ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૮/૧૯ ઇ.પી.કો. કલમ ૧ર૦(બી), ૪૦૬,૪ર૦,૪૬પ, ૪૬૮, ૧૧૪ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે. *આરોપીની એમ.ઓ* સ્પેન દેશના બોગસ પાસપોર્ટ બનાવી ગ્રાહકો સાથે છેતરપીડીં, ઠગાઇ કરી આર્થિક ફાયદો મેળવવા માટે. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે સાઇનાથ ટાઉનશીપ પાસે સાંઈબાબા મંદિર પાસે એક અજણાયા વ્યક્તિ ને ચાર પાંચ જનાં ઓ મારમારી ને રસ્તા પર લોહી પડ્યું. અને આજુબાજુ વાળા લોકને ભયનો માહોલ .. પબ્લિક લોકો ના ટોળા રસ્તા પર આયી ગયા નજીક ના પોલીસ સ્ટેશનમાં જાણ કરી ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

અમદાવાદ / સરદારનગરમાં હજારો લિટર દેશી દારૂનો જથ્થો નાશ કરાયો છારાનગરમાં દારૂબંધી સામે મેગા ડ્રાઇવ અમદાવાદ: સોમવારે સરદારનગર પોલીસે છારાનગર અને તેની આસપાસના વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ પર મેગા ડ્રાઇવ યોજી હતી. ડ્રાઇવમાં હજારો લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા નાશ કરાયો હતો. તેમજ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ કરી છે. PI, PSI સહિત 100થી વધુ પોલીસ કર્મી જોડાયા સરદારનગર વિસ્તારમાં આવેલ છારાનગરમાં દારૂના અડ્ડાઓ પર સોમવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ અચાનક પોલીસે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી અને જેમાં ડીસીપી ઝોન-4, સરદાનગર પીઆઈ, 8 પીએસઆઈ અને 100થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. મેગા ડ્રાઈવમાં પોલીસે લિસ્ટેડ બુટેલગરોના ઘરે દરાડો પાડ્યા હતા. સામાન્ય રીતે આ પ્રકારની ડ્રાઈવમાં ઉચ્ચ અધિકારીઓ સુપરવિઝન જ કરતા હોય છે, પરંતુ આ ડ્રાઈવમાં ડીસીપી ઝોન-4 જાતે સ્થળ પર પહોચ્યા હતા અને તેમણે પણ આ ડ્રાઈવમાં ભાગ લીધો હતો. પોલીસ દરોડામાં બુટલેગરોને ત્યાંથી દારૂ બનાવવાની સામગ્રી કબજે કરવામાં આવી હતી. દરમિયાન એક બુટલેગરને ત્યાં જમીનની અંદર દાટેલા ડ્રમમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

ઘાઘરેટિયામાં ગાયે ભેટી મારી મહિલાનો ખભો તોડી નાંખ્યો, રખડતાં પશુઓના ત્રાસ સામે પાલિકા મૂક પ્રેક્ષક . . વડોદરાઃ ઘાઘરેટિયાની મહિલાને પોતાના ઘર નજીક એક રખડતી ગાયે શિંગડું મારતાં તેનો ખભો તોડી નાંખ્યો હતો. મહિલાને એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘાઘરેટિયાના ઇન્દિરાનગરમાં રહેતાં ધર્મિષ્ઠાબેન ગોહિલ(ઉવ.58) સવારે પોતાના ઘર નજીક પાણી જવાની નીકમાં કચરો ભરાઇ જતાં તેને સાફ કરીને સળગાવતાં હતાં ત્યારે નજીકમાં ઊભેલી ગાયે તેમને ડાબા ખભાના ભાગેથી ભેટી મારી હતી. ભેટી મારતાં જ મહિલા ઊછળીને ચહેરાના ભાગે પટકાઇ હતી. જેને લીધે તેમના આંખના ભાગે નજીવી અને ડાબા ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં એસએસજીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમના ખભા પર મોટી તિરાડ હોવાનું ખૂલ્યું હતું. ઘર્મિષ્ઠાબહેનના પરિવારજનોએ જણાવ્યું કે, સમગ્ર ઘાઘરેટિયા વિસ્તારમાં રખડતી ગાયોનો ત્રાસ છે અને તેના લીધે હુમલાના બનાવો બને છે. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

BREAKING NEWS #va6 રિલાયન્સ જીયો ગ્રાહકો પાસેથી જીયો સિવાયના નેટવર્ક પર થતાં ફોન બદલ ચાર્જ વસૂલશે. રિલાયન્સ જીયો પ્રતિ મિનિટ ગ્રાહકો પાસેથી 6 પૈસા ચાર્જ વસૂલશે. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

છેલ્લા બે મહિનાથી નર્મદા ડેમ ઓવરફ્લો, 360 કરોડની વીજળીનું ઉત્પાદન, ગુજરાતને 2 વર્ષ સુધી સિંચાઇ અને પીવાનું પાણી મળશે નર્મદા ડેમમાં 5,651 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત છે નર્મદા કેનાલ સાથે લિંક 108 તળાવો, 2 નદી અને 4 ડેમ ભરવામાં આવ્યા ડેમમાં પાણીની આવક થતાં 1.80 લાખ મેગાવોટનું વીજળીનું ઉત્પાદન #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

Mérignac(France): Defence Minister Rajnath Singh performs 'Shastra Puja', on the Rafale combat jet officially handed over to India. Via ANI #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

Figure of Mahatma Gandhi's face created at Gandhinagar, Gujarat based Cultural Forum Navratri ground through thousands of oil lamps in the hands of people, during Maha Aarti on Ashtami of Navratri today evening to mark #Gandhi150 #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

An inspiration for all BARODIAN'S. Live interview with Smart City Vadodara United Way Na Dada, Sudhindra Pandya ji Ex airforce officer Age - 81 years. “Man is known by company he keeps “ this was the famous proverb reiterated by Dada . 81 year old who is famous for doing garba at United way of baroda , is still young by heart . Taking a humorous dig at youngesters being inspiration for him. The Man himself is an inspiration for all the Barodians for how they can lead healthy and young life . #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

વડોદરા માં રાજવી પરિવારે વર્ષોની પરંપરા મુજબ શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી સર શ્રી સયાજીરાવ ગાયકવાડ પરિવાર એ પૌરાણિક અને આધુનિક શાસ્ત્રો ની પૂજા કરી હતી રાજવી પરિવાર પાસે પૌરાણિક હત્યારો નો ખજાનો છે આ હજારો પણ આજે વિધિ મુજબ પુજન કરવામાં આવ્યું ના માત્ર પૌરાણિક અને આધુનિક હથિયારો હોવાથી બંને હથિયારો ની સાથે રાખી પૂજા કરવામાં આવી #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

1
@mankind_updates_dailybasis

Voice of #Vadodara Pooja Vira "This is about Him - Famous Dada - Sudhindra Pandya Being non-barodian I know him coz of your platform but yesterday when I visited United Way Of Baroda I saw him in person no no wait not at Garba Ground but At Food Area. He was coming back from the photo booth and when he saw there were some plastic used water bottles on the ground which were definitely thrown by the youngster group. He started picking up waste and threw it in Dustbin. Being Youngster I felt the same I was not able to record all this but my only purpose to share it with you is to bring attention if 80years old man can throw waste to Dustbin why We youngster can't throw out our own waste to Dustbin? " #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

By grace of H.H Sant Rajinder SinghJi Maharaj, Sawan Kirpal Ruhani Mission conducted a spiritual Satsang at Vadodara Central Jail for prisoners. It was conducted by Zonal Coordinator Shri Lalitbhai Kanojiya in the Central Jail, Vadodara. 1100 prisoners got benefited with this Spiritual discourse. Prisoners were motivated to live a good life with ethical values, to forget the past, to bring changes in their lives.And the programme ended with Prashad distribution. Along with Spiritual pamphlets, books like *Wheel of Life* by Param Sant Kirpal SinghJi Maharaj were distributed and were given for their library. Entire Police Department were overwhelmed with the spiritual discourse. During the activity Mr. Dhirubhai Solanki from Police Department were present. Also Mr. Manoj Chandani and Mr. Om Nagdev (VP and President of Sawan Kirpal Ruhani Mission), Baroda center were present with Young Adults Team. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

પાવાગઢમાં આઠમના દિવસે અઢી લાખ માઇ ભક્તો ઉમટ્યા, કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા. એસટી વિભાગે 50 બસો મૂકીને રાત્રીના બાર વાગ્યાથી બસ સેવા શરૂ કરી હતી. . . મુસ્લિમ યુવાને 50 હજાર ભક્તોને સરબત અન છાશનું વિતરણ કર્યું #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

વડોદરા ના ચૌહાણ શિવાંશુ એ ગુજરાત સરકાર ના કરાટે ડો ફેડરેશન દ્વારા હિમ્મતનગર ખાતે યોજાયેલ ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપ ૨૦૧૯ ની ૨૧ વર્ષ થી વધુ ની કેટેગરી માં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે તથા ચૌહાણ શિવાંશુ રાષ્ટ્રીય સ્તર ની ટુર્નામેન્ટ માટે પસંદગી પામેલ છે તે બદલ ચૌહાણ શિવાંશુ ને ખૂબ ખૂબ શુભકામનાઓ. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

1
@mankind_updates_dailybasis

વડોદર શહેર માં કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ નાના બાળકો માટે વેષભૂષાના કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહ ભેર તેમાં ભાગ લીધો હતો. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

1
@mankind_updates_dailybasis

Daughter of MLA Shailesh sotta, Rati Mehta attacked. He has registered a police complaint for the same. અકસ્માત ની નજીવી બાબતે એ ધારાસભ્ય ની પુત્રી પર હુમલો #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
@mankind_updates_dailybasis

ચિંતાજનક / વડોદરામાં 11 લાખ લોકો પાસે લાઇસન્સ જ નથી, 53 ટકા લોકો લાઇસન્સ વગર વાહન ચલાવે છે કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરી આકરા દંડની જોગવાઇ કરતા નાગરિકોમાં લાઇસન્સ કઢાવા અને રીન્યુ કરાવા હોડ લાગી છે. ત્યારે આરટીઓના સત્તાવાર આકંડા મૂજબ માત્ર 47 ટકા લોકો પાસે લાઇસન્સ છે. વડોદરા શહેર-જીલ્લા માં 25,29,854 વાહનો રજીસ્ટર થયા છે. તેની સામે 22 લાખની વસ્તીમાં માત્ર 10,29,000 લોકો પાસે જ લાઇસન્સ છે. અંદાજે 53 ટકા લોકો વગર લાઇસન્સે વાહન ચલાવે છે. આરટીઓમાં 2010થી 2019નો રેકોર્ડ છે વારસીયા સ્થિત જૂના આરટીઓમાં વર્ષ-2006માં લાગેલી આગમા તમામ રેકોર્ડ સળગી ગયો હતો. આરટીઓ પાસે ઓનલાઇન સિસ્ટમ શરૂ થયા બાદના 2010થી 2019 સુધીનો રેકોર્ડ છે. નવા કાયદા મુજબ જો લાઇસન્સ વગર પકડાય તો ટુ-વ્હીલર માટે 2 હજાર અને વાહનના માલિક અલગ હોય તો 4 હજાર અને ફોર વ્હીલર માટે 3 હજાર અને માલિક અલગ હોય તો 6 હજાર રૂપિયા દંડ થાય છે. લાઇસન્સ કઢાવવા માટે શું કરવુ - પરિવહનના સાઇટ પર ઓનલાઇન ફોમ ભરવુ - લર્નિગ લાઇસન્સ માટે ક્લાસ સિલેક્ટ કરવો - 16 વર્ષ ઉમર હોય તો વિધાઉટ ગીયર - ઓરિજીનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા - ઓનલાઇન પેમેન્ટ કરવુ - એપોઇમેન્ટ લેવી - 200 કે.બી.ની સાઇઝમાં મીનીમાઇઝ કરીને ડોક્યુમેન્ટ સ્કેન કરવા - આરટીઓમાં વેરીફાય કરાવવા જવુ(રૂમ નં-11) - ફોટા પડાવવા (રૂમ નં-12) - લર્નિગ માટે કોમ્યુટર ટેસ્ટ (રૂમ નં-13) - ટેસ્ટમાં પાસ થાય તો તુરંત લર્નિગ લાઇસન્સ આપી દે છે - નાપાસ થાય તો ફરી બીજા દિવસે રૂ. 50 ભરી ટેસ્ટ અપાય - એક મહીના પછી પાકા લાઇસન્સ માટે એપોઇમેન્ટ લઇ ટેસ્ટ આપી શકાય કયા ડોક્યુમેન્ટ જોઇએ - ફોટો આઇડી - એલ.સી. (ડેટ ઓફ બર્થનો કોઇ પણ પૂરાવો) - ફોટો - સહીનો નમૂનો - હેવી વાહન માટે પોલિસ ક્લીયરન્સ, ટ્રેનિંગ સ્કૂલનુ સર્ટીફિકેટ. ફી કેટલી લર્નિગ ફી પર ક્લાસ: રૂ.150 ટેસ્ટ ફી પર ક્લાસ: રૂ.300 સ્માર્ટ કાર્ડ ફી:રૂ. 200 એન્ડોર્સમેન્ટ ફી: રૂ. 200 લર્નિગ લાઇસન્સ ટેસ્ટ ફી: રૂ. 50 કુલ રૂ. 900 કઇ તકલીફ પડે છે - સર્વર સ્લો હોય તો પેમેન્ટ થતુ નથી. પેમેન્ટ અટકે તો ફરી રી-ફ્રેસ કરાવવાઆરટીઓ ધક્કો ખાવો પડે છે. - ત્રણ જગ્યાએ કલાકો લાઇનમાં ઉભા રહેવુ પડે છે. - 200 કે.બી થી વધુ સાઇઝના ડોક્યુમેન્ટ અપલોડ થતા નથી. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
Next »