__gujju_queen__ on Instagram

ગુજ્જુ ક્વીન 👑

શબ્દો થકી હૈયે..❤ નવો "અનુભવ" કરાવીશ..😇 છે જો "લાગણી" ભરપુર..☺ તો પળવારમાં નવો "ઇતિહાસ" બનાવીશ..😊🙏 જય માતાજી 🙏 Blood of Rajput 😎🤘

Similar users See full size profile picture

Report inappropriate content

@__gujju_queen__ photos and videos

કોઈ પણ વ્યક્તિ સાથે નસીબ માં જેટલો સમય સાથે વિતાવાનો લખ્યો હશે ને સાહેબ એટલો જ તમે સાથ નિભાવી શકો છો.. જે દિવસ સમય પૂરો થઈ જશે તે દિવસ સંબધ પણ એની જાતે પૂરો થઈ જશે..! Follow @__gujju_queen__ . . . . #gujjujalso #gujjugotada #gujjushayri #gujju_quotes #gujjuprem #gujjusunburn #gujjujalsa #gujju #gujju_gram #gujjulife #gujjuness #gujjuquotes #gujju_amdavadi #gujjucomedy #gujjualso #gujjumemes #gujjuquote #gujjuland #gujjupost #gujjuthings #gujjuchu #gujjuswag #gujjus #gujju_vato #gujjustyle #gujjugram #gujju_no_love #coscoy #gujjurocks #fillings at Surendrnger

0

ગુસ્સો અે ભલભલાં સંબંધ ને તોડી નાખે છે.. એકવાર ગુસ્સો કરી નાખ્યા પછી આપણે જ નથી ખબર હોતી શું બોલ્યા હોય છે.. અને પછી પછતાવો કરવો પડે છે.. એટલે સાહેબ મન ભરીને રડી લે જો પણ ગુસ્સો ના કરતાં..🙏🏻🙏🏻🙏🏻 @__gujju_queen__ . . . #gujjujalso #gujjugotada #gujjushayri #gujju_quotes #gujjuprem #gujjusunburn #gujjujalsa #gujju #gujju_gram #gujjulife #gujjuness #gujjuquotes #gujju_amdavadi #gujjucomedy #gujjualso #gujjumemes #gujjuquote #gujjuland #gujjupost #gujjuthings #gujjuchu #gujjuswag #gujjus #gujju_vato #gujjustyle #gujjugram #gujju_no_love #coscoy #gujjurocks at Surendrnger

0

આજ તો માનેલાં હતાં પોતાના, તે જ અમારી સાથે રમત રમી ચાલ્યા ગયાં.. નથી હૈયે લાગણીનો વરસાદ, બસ તે જ પારકાં કહીને ભીંજવી ગયાં..! Follow @__gujju_queen__ . . . #gujjujalso #gujjugotada #gujjushayri #gujju_quotes #gujjuprem #gujjusunburn #gujjujalsa #gujju #gujju_gram #gujjulife #gujjuness #gujjuquotes #gujju_amdavadi #gujjucomedy #gujjualso #gujjumemes #gujjuquote #gujjuland #gujjupost #gujjuthings #gujjuchu #gujjuswag #gujjus #gujju_vato #gujjustyle #gujjugram #gujju_no_love #coscoy #gujjurocks at Surendrnger

0

નથી માનવી વસાવી શકતો, મિત્રો રૂપી સંબંધને ધબકારે ; બસ એટલે જ મળેલી બધી સફળતાને, નિષ્ફળ બનાવી વારંવાર લલકારે..! Follow @__gujju_queen__ . . . #gujjujalso #gujjugotada #gujjushayri #gujju_quotes #gujjuprem #gujjusunburn #gujjujalsa #gujju #gujju_gram #gujjulife #gujjuness #gujjuquotes #gujju_amdavadi #gujjucomedy #gujjualso #gujjumemes #gujjuquote #gujjuland #gujjupost #gujjuthings #gujjuchu #gujjuswag #gujjus #gujju_vato #gujjustyle #gujjugram #gujju_no_love #coscoy #gujjurocks at Surendrnger

0

આંગળીઓ જ નિભાવી રહી છે સબંધો આજકાલ સાહેબ.. મળીને નિભાવવાનો સમય જ કયા છે.. બધા Touch માં જ વ્યસ્ત છે.. પરંતુ Touch માં કોઈ નથી..! Follow @__gujju_queen__ . . . #gujjujalso #gujjugotada #gujjushayri #gujju_quotes #gujjuprem #gujjusunburn #gujjujalsa #gujju #gujju_gram #gujjulife #gujjuness #gujjuquotes #gujju_amdavadi #gujjucomedy #gujjualso #gujjumemes #gujjuquote #gujjuland #gujjupost #gujjuthings #gujjuchu #gujjuswag #gujjus #gujju_vato #gujjustyle #gujjugram #gujju_no_love #coscoy #gujjurocks at Surendrnger

0

એક સ્વપ્ન છું હું.. યાદ રહી જાય તો ઠીક છે, નહીંતર હજારો કારણ મળશે મને ભૂલવાનાં..!😊 Follow @__gujju_queen__ . . . #gujjujalso #gujjugotada #gujjushayri #gujju_quotes #gujjuprem #gujjusunburn #gujjujalsa #gujju #gujju_gram #gujjulife #gujjuness #gujjuquotes #gujju_amdavadi #gujjucomedy #gujjualso #gujjumemes #gujjuquote #gujjuland #gujjupost #gujjuthings #gujjuchu #gujjuswag #gujjus #gujju_vato #gujjustyle #gujjugram #gujju_no_love #coscoy #gujjurocks at Surendrnger

0

બહુ મુશ્કેલ કામ આપી દીધું જિંદગીએ મને સાહેબ, કહે છે કે.. "તું તો બધાંની થઈ ગઈ.." હવે શોધ એને જે તારા હોય..? . . . Follow @__gujju_queen__ . . . #gujjujalso #gujjugotada #gujjushayri #gujju_quotes #gujjuprem #gujjusunburn #gujjujalsa #gujju #gujju_gram #gujjulife #gujjuness #gujjuquotes #gujju_amdavadi #gujjucomedy #gujjualso #gujjumemes #gujjuquote #gujjuland #gujjupost #gujjuthings #gujjuchu #gujjuswag #gujjus #gujju_vato #gujjustyle #gujjugram #gujju_no_love #coscoy #gujjurocks at Surendrnger

0

સાહેબ એકાંત માં બેઠાં હોય ત્યારે વિચાર કરજો કે આપણે કેટલાં ના થયાં તો બીજા આપણા થાય..🙏🏻🙏🏻 Follow @__gujju_queen__ . . . #gujjujalso #gujjugotada #gujjushayri #gujju_quotes #gujjuprem #gujjusunburn #gujjujalsa #gujju #gujju_gram #gujjulife #gujjuness #gujjuquotes #gujju_amdavadi #gujjucomedy #gujjualso #gujjumemes #gujjuquote #gujjuland #gujjupost #gujjuthings #gujjuchu #gujjuswag #gujjus #gujju_vato #gujjustyle #gujjugram #gujju_no_love #coscoy #gujjurocks at Gujarat

0

અનુભવ.. દરેક વ્યક્તિને જીવનમાં સારા કે ખરાબ અનુભવ થયા હોય છે અનુભવથી જ માણસ જીવનમાં આગળ વધે છે એટલે અનુભવ એ જીવન નો મહત્વનો ભાગ છે..! . . . Follow @__gujju_queen__ . . #gujjujalso #gujjugotada #gujjushayri #gujju_quotes #gujjuprem #gujjusunburn #gujjujalsa #gujju #gujju_gram #gujjulife #gujjuness #gujjuquotes #gujju_amdavadi #gujjucomedy #gujjualso #gujjumemes #gujjuquote #gujjuland #gujjupost #gujjuthings #gujjuchu #gujjuswag #gujjus #gujju_vato #gujjustyle #gujjugram #gujju_no_love #coscoy #gujjurocks at Gujarat

0
Next »