gpscgujarati on Instagram

GPSC GUJARATI

જનરલ નોલેજ ની સંપૂર્ણ માહિતી #GPSC #IPS #IAS #DYSO, #PSI #ASI, #HC #talati #CLERK, #SSC મેહનત એજ સફળતા👍 ફોલો કરો & શેર કરો

https://www.youtube.com/channel/UCMKiS2-d3V-aTXALcxG52Iw Similar users See full size profile picture

Report inappropriate content

@gpscgujarati photos and videos

આવી GPSC , class 3 અન્ય પરીક્ષા માટે ઉપયોગી એવું કરંટ અફેર્સ અને જનરલ નોલેજ ની અવનવી માહિતી મેળવવા માટે હમણાં જ અમારા પેજ ને ફોલો કરો .⤵ follow our page @gpscgujarati . Like & share ✔ . . . #gpsc2018 #gpsc2019 #gpsc #upsc #ias #ips #gujarati #gujarat #gujjumemes #gujjurocks #gujaratpolice #gujaratifood #gujaratishayari #gujju_vato #gujju_amdavadi #gujarat_instagram #amdavadi #anand #vvn #gandhinagardiaries #junagadhtourism #rajkotian #barodacity #suratphotoclub #surat #jamnagar #mehsana #maharastra #mumbaistreetfoodlovers #kargil

0

પરીક્ષા રદ કરી છે તેમાં વળી શું થઈ ગયું? મા-બાપ સામે બેસીને એ વાયદો કરીને આવ્યો હતો કે સરકારી નોકરી લઈને આવીશ. દિવસમાં ત્રણ ટક ખાવાનું હોય એ બે જ વખત ખાતો કારણ કે એને ખબર હતી કે માના ઘરેણાં ગીરવે મૂકીને બાપા પૈસા લઈ આવ્યા છે. ચોપડી નહોતી તો મિત્રો પાસેથી લેતો જ્યારે બધા સૂઈ જાય ત્યારે તે સમજી લેતો. નોકરી મળશે તો મિત્રોને જમવા લઈ જઈને ખુશી મનાવીશ, મમ્મીને નવી સાડી તો પપ્પાને ફોન અપાવીશ. જેથી તેઓને મારી સાથે વાત કરવા માટે કોઈની પાસે ફોન ન માગવો પડે. મિત્રો કહે ને ચલ ફરવા જઈએ તો તે ના પાડતો અને કહેતો મારે પરીક્ષા છે. મિત્રોના મજાક ઉડાવતા તું આમાં જ રહી જાઈશ તો એ ગળગળો થઈને પોતાને હિંમત આપીને ભણવા લાગતો. ખાવાના પૈસા ન હોવાથી એકસાથે કોઈ મેસના કૂપન લઈને આવતો અને એ કૂપનને પૈસાથી વધારે પર્સમાં સાચવીને રાખતો. લાઈબ્રેરીમાં ખુરશી ઓછી હોવાથી તે સવારમાં વહેલી લાઈનમાં ઉભો રહી જતો અને સાંજે છેલ્લે એ જતો. મા-બાપની તેને યાદ આવતી પણ તે તહેવારોને તૈયારીમાં જ ઉજવી લેતો. ઘણાં સમય બાદ તેને પોતાની મહેનત પર વિશ્વાસ થયેલો પાસ થઈને મા-બાપની ચિંતા ઓછી કરીશ. સાંજ પડતાં એના રૂમમાં એક મિત્ર દોડતો આવે છે અને એને કહે છે કે સરકારે પરીક્ષા રદ કરી છે અને લાયકાત બદલાતા તું હવે લાયક નહીં રહે.. એને ખબર નથી પડતી કે તે શું કરે? ફટાફટ રુમમાં દોડીને સમાચાર જુએ છે.. મહેનત પૈસા, સંઘર્ષ, માતા-પિતા એની આંખોમાં તરી આવે છે. મારો શું વાંક કહીને તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે! એક જ રાતમાં તેનું સપનું ચકનાચૂર થઈ જાય છે! ઘરે જઈને શું કહીશ મારા મમ્મી પાપાને એમ વિચારતાં ઈતિહાસની ચોપડી માથે તે સૂઈ જાય છે! કાલે ગાદલું ઓશિકું લઈને ઘરે જવું કે રાહે રહેવું?

0

True 😔 . . . આવી GPSC , class 3 અન્ય પરીક્ષા માટે ઉપયોગી એવું કરંટ અફેર્સ અને જનરલ નોલેજ ની અવનવી માહિતી મેળવવા માટે હમણાં જ અમારા પેજ ને ફોલો કરો .⤵ follow our page @gpscgujarati . Like & share ✔ . . . #gpsc2018 #gpsc2019 #gpsc #upsc #ias #ips #gujarati #gujarat #gujjumemes #gujjurocks #gujaratpolice #gujaratifood #gujaratishayari #gujju_vato #gujju_amdavadi #gujarat_instagram #amdavadi #anand #vvn #gandhinagardiaries #junagadhtourism #rajkotian #barodacity #suratphotoclub #surat #jamnagar #mehsana #maharastra #mumbaistreetfoodlovers #kargil

0

FAMILY AND GROUP tour to KUTCH & GIR - SOMNATH - DIU Surat to Surat (pick up point at Bharuch, Vadodara & Ahmedabad) Price includes food, traveling, stay, entry fees, Rann permit ( Gir safari) & first aid For information pdf or any query WhatsApp/Call: 8200267313 7227066077 Photo credit: @urmiljhaveri Thank you @exploringgujarat @highontraveling.in

0

MECHANICAL/AUTOMOBILE ENGINEER મિત્રો, વર્ષ -2020 માં ગુજરાત સરકારમાં આવનાર RTO DEPARTMENT ની IMV (ક્લાસ-2) તથા AIMV (ક્લાસ-3) માટેની પરીક્ષાની તૈયારી કરવા માટે આજે જ જોડાઓ.... સંકલ્પ એજ્યુકેશન ની નવી બેચ શરૂ... ફ્રી ડેમો લેક્ચર તા. 14-15 October, 2019 અમદાવાદ ખાતે સમય: સવારે 11:30 કલાકે તથા ફ્રી ડેમો લેક્ચર તા. 14-15 October, 2019 ગાંઘીનગર ખાતે સમય: સવારે 8 કલાકે ---------------------------------------------------------- જે વિદ્યાર્થીઓ ને કે તેમના મિત્રો ને નવી બેચ માં જોડાવું હોય તેઓએ 9974460008 પર call કે WhatsApp કરીને પોતાનું નામ Register કરાવવુ... સંકલ્પ એજ્યુકેશન મો. 9974460008 ---------------------------------------------------------- #mechanicalengineeringstudent #mechanical #mechanicalengineers #mechanicalengineering #mechanicalengineer #mechanicalengineeringstudents #automobile #automobileengineering #automobileengineer #gpsc #gpscpreparation #gpscoaching #gpsc2018 #sankalpeducation #rtoinspector #aimv #imvclass2 #aimvclass3 #gpsc2019 #gpsc2020 #gpsctechnical #gpscstudy #gpsccurrent #gpscoaching #gpscpreparation #gpsc #gpscexam #gpsc_gujarati #missiongpsc #gpscaspirants

0

બિન સચિવાલય ની જગ્યા માં વધારો ✔✔

0

બિન સચિવાલય પરીક્ષા રદ ✔ ચૂંટણી ના કારણે

0

આવી GPSC , class 3 અન્ય પરીક્ષા માટે ઉપયોગી એવું કરંટ અફેર્સ અને જનરલ નોલેજ ની અવનવી માહિતી મેળવવા માટે હમણાં જ અમારા પેજ ને ફોલો કરો .⤵ follow our page @gpscgujarati . Like & share ✔ . . . #gpsc2018 #gpsc2019 #gpsc #upsc #ias #ips #gujarati #gujarat #gujjumemes #gujjurocks #gujaratpolice #gujaratifood #gujaratishayari #gujju_vato #gujju_amdavadi #gujarat_instagram #amdavadi #anand #vvn #gandhinagardiaries #junagadhtourism #rajkotian #barodacity #suratphotoclub #surat #jamnagar #mehsana #maharastra #mumbaistreetfoodlovers #kargil

0

🔰 ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓના બદલાતા અભિગમ આધારિત તૈયાર કરાયેલું અત્યંત ઉપયોગી પૂસ્તક. 🔰 ⚜ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરિક્ષાઓ જેવી કે GPSC - I/II, નાયબ મામલતદાર, GPSC Class-III ,Dy So ,C.T.O,PI, PSI,ASI, Police Constable ,ગ્રામપંચાયત મંત્રી,રેવન્યુ તલાટી,જુનીયર/, સિનિયરક્લાર્ક,નાયબચીટનીસ,ચીફઓફિસર,TET/TAT, GSET, NET પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ પુસ્તક. 🛍 #BUYNOW 🔊 http://www.bankingacademy.co.in/e-store 📁 અગ્રણી બુકસ્ટોર પર તથા Amazon અને Flipkart પર પણ ઉપલબ્ધ

0

😲😲😲😲

0

🔰 ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરિક્ષાઓના બદલાતા અભિગમ આધારિત તૈયાર કરાયેલું અત્યંત ઉપયોગી પૂસ્તક. 🔰 ⚜ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરિક્ષાઓ જેવી કે GPSC - I/II, નાયબ મામલતદાર, GPSC Class-III ,Dy So ,C.T.O,PI, PSI,ASI, Police Constable ,ગ્રામપંચાયત મંત્રી,રેવન્યુ તલાટી,જુનીયર/, સિનિયરક્લાર્ક,નાયબચીટનીસ,ચીફઓફિસર,TET/TAT, GSET, NET પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ પુસ્તક. 🛍 #BUYNOW 🔊 http://www.bankingacademy.co.in/e-store 📁 અગ્રણી બુકસ્ટોર પર તથા Amazon અને Flipkart પર પણ ઉપલબ્ધ

0

CIVIL ENGINEER મિત્રો, ગુજરાત સરકારમાં આવનાર માર્ગ અને મકાન વિભાગ (R & B) ક્લાસ-3 (Additional Assistant Engineer) માટેની પરીક્ષાની તૈયારી કરવા માટે આજે જ જોડાઓ.... સંકલ્પ એજ્યુકેશન ની બેચ ટુંક સમયમાં શરૂ..... તા. 13 October, 2019 રોજથી ગાંધીનગર તથા અમદાવાદ ખાતે ---------------------------------------------------------- જે વિદ્યાર્થીઓ ને કે તેમના મિત્રો ને નવી બેચ માં જોડાવું હોય તેઓએ 9979790003 પર પોતાનું નામ Register કરાવવુ. સંકલ્પ એજ્યુકેશન મો. 9979790003 ---------------------------------------------------------- #gpsc #gujaratgovtjobs #govtjobs #governmentofgujarat #r&b #irrigationdepartment #assistantengineer #civilengineers #gpsccivilengineering #civilengineering #civilengineer #sankalpeducation #gpsccivil #civilengineeringstudents #civilengineeringjobs #gpscstudy #gpsccurrent #gpsc2019 #gpscoaching #gpsctaiyari #gpsctutorial #gpscexam #gpscmaterial #gpsc_gujarati #gujaratgovernmentjob #gujaratengineeringservices #gujaratjobs #governmentjobsgujarat #gsssb #gsssbvacancy

0
Next »