gujju_shayris_ on Instagram

Poetry | Gujju Shayris

Happy after a long time 🤙😊

https://www.youtube.com/channel/UCvLKiU0TldXn59hHN4Jc7iA Similar users See full size profile picture

Report inappropriate content

@gujju_shayris_ photos and videos

લખી લખી ને કેટલું લખું, આજસુધી તારા પર પૂરી કિતાબ લખી દિધી, મળ્યા ત્યાંથી અલગ થયા સુધીની પૂરી વાત લખી દીધી, જેટલા અલગ થયા આપણે, એટલા તો મળ્યા પણ નથી, દુરી રહી હમેશા સંગાથ, તને વાત કરવાનું મન થયું પણ નહી, ક્યારેક ખાસ હતો હું તારા માટે, એવું મને આજે લાગ્યું પણ નહી, આજે દર્દ છે, યાદ યાદ નથી જેટલા અલગ થયા એટલો તો આપણો સાથ નથી, વાક તારો નથી, બસ તારો સાથ નથી.

0

વાતો તો થાય છે, પણ વાતોમાં હવે એ વાત નથી રહી, બદલાય ગયા છો તમે, તમારા બદલાઈ ગયેલા રંગ રુપમાં હવે એ વાત નથી રહી, સાથ તો છે અત્યારે ઓનલાઈન ની દુનિયામાં તારો, ફ્રેન્ડ લિસ્ટ માં Add થઈને, પણ ઓફલાઈન ની દુનિયામાં તું પાસે નથી રહી, હવે પહેલા જેવી વાતો અને મુલાકાતો નથી રહી.

0

હું એનો દોસ્ત, એ મારી યાર હતી, બંને શબ્દોનો મતલબ તો સરખો જ થાય છે, અને મતલબ વગરની આપણી યારી હતી, સમુદ્રની ગહેરાય કરતા ગહેરી આપણી યારી હતી, કસ્તી પર તરતી આપણી દોસ્તી ની નાવ હતી, પછી જીદથી ઝધડો એવો થયો કે, કસ્તી માં તરતી નાવ પણ ડૂબી ગયી સાચવવી કોશિશ ધણી કરી, પણ આપની યારી પણ દૂર થયી, અને હાર બંનેની થયી. #Soory

0

સવાલો થતા રહેશે, જવાબ મળશે નહી, તારી નારાજગીનો કોઈ અંજામ મળશે નહી, લોકો આવતા જશે, જતા જશે, મૌસમ ની જેમ જીંદગીમાં, પણ મારા જેવો બે-મતલબ (મતલબ વગરનો) યાર પાછો તને મળશે નહીં. 🤙👫

0

હા છે મતલબ 😉💯 . . #gujjushayris

0

Dosti etle Vykti ni Duri thi dilo Ni Nazdikyo No Risto ❤️ #happyfriendshipday 👫

0
0

હોઠો સુધી આવી પણ બતાવી ના શકી, તું કેમ ગયી દુર, એ કહી ના શકી, શું વાત થઈ ગયી, શું મામલો છે, એક અરસો વિતી ગયો, તું મને સતાવી ના શકી, હું તો હતો બસ તારો જ, પણ તું તારો હક્ક જતાવી ના શકી, હવે હાલ છે મારો થોડો અજીબ, તું પણ પોતાનો હાલ જતાવી ના શકી, જે છુપાવયું હતું, એ બધું કહી દીધું મેં આજે, શું શું તે છુપાવયું છે એ વાત તું કહી ના શકી. at Surat, Gujarat

0

આજે ધણા સમયો બાદ સમય આવ્યો છે, તારી યાદ અને વરસાદ નો અનોખો સંગમ આવ્યો છે, વરસાદ છે હલકો, ભીની માટીની સુંગધ પણ છે, જેવી રીતે મારી પાસે તારી યાદોની મહેક પણ છે, પાનીનાં બુંદ પણ હલકા છે, મારી આંખો ના આંસુ પણ, તારી યાદો પણ હલકી છે, પણ તારી ફિકર આજે પણ એટલી જ છે.

0

પત્ર ધણા લખ્યા હતા, પણ ક્યારેક મોકલ્યા નહીં, મળ્યું કઈ નહીં, અને પાછા ક્યારેક મળ્યા પણ નહીં, નજીક આવવાની ધણી કોશિશ કરી, પણ જમાના ના દોષથી ક્યારેક નજીક આવ્યા નહીં, અલગ પણ એવી રીતે થયા, કે એના જેવું હસીન ફૂલ કયારેક પાછું મળ્યું પણ નહીં.❤️🌹

0

સપનાઓ ચુર થયા, એવી રીતે અમે દુર થયા, રહ્યું કઈ નહીં, એવી રીતે અમે મજબુર થયા, દોષ જમાનાનો કહું, કે આપની કિસ્મત નો, સપનાઓ બંને તરફ થી ચુર-ચુર થયા, કઈક એવી રીતે અમે દુર થયા, ક્યારેક કિસ્મત તો ક્યારેક જમાનાની મહેરબાની થી અમે જેટલા નજીક થયા, એટલા જ પાછા દુર થયા. . . #gujjushayris #dilsegujjushayris #surat #kishanjarisays

0

કહીને પણ હું કઈ કહી ના શક્યો, રોકવાની ધણી કોશિશ કરી, પણ રોકી ના શક્યો, લોકો દિલમાં મહેમાન બનીને આવતા ગયા, જતા ગયા, પણ હું ચાહીને પણ કોઈને રોકી ના શક્યો, હું દરેક વ્યક્તિ થી દિલથી રિશ્તો નિભાવતો રહ્યો, તો પણ કોઈ મારું થઈ ના શક્યું, બસ લોકો મારા દિલને ભાડાનું મકાન સમજતા ગયા, અને આવીને જતા ગયા. ❤️ . . #Kishanshayris #gujju_shayris

0

Kya Bolu Ab Bol Bhi Nahi Sakta, Hal Dil Ka Ab Keh Bhi Nahi Sakta, Doori Itni badh Gayi Hai Ke, Wapas Tera Pehle Jaisa Dost Ho Bhi Nahi Sakta. . . #SOORY #9APRIL2017 #gujjushayris #gujju_quotes

0
Next »