mankind_updates_dailybasis on Instagram

Mankind Updates

Stay updated in your daily life. We will keep you updated. Please follow this page 🤗 DM me for Promotion..😊

Similar users See full size profile picture

Report inappropriate content

@mankind_updates_dailybasis photos and videos

રામ રાખે એને કોણ ચાખે..❤ Lucky escape: Child falls off balcony, lands on seat of passing rickshaw The video shows a man walking with his rickshaw on a narrow street when a child suddenly lands on its seat. The child escaped without any injury and bystanders then lifted the child out from the rickshaw. #madhyapradesh #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

As per the source demolition of old L&T building, Navayard was taking place. While demolition breakdown of the building slab 3 persons are missing. Rescue operation is taking place by VMC Team & Fire Department. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

અટલાદરા- બિલ રોડ પર આવેલ અવધ ઉપવન સોસાયટી પાસે ગટર ગંગા.બિલ ગા્મ પંચાયત કે વુડા મા વારંવાર રજુઆત કરવા છતા તંત્ર જાગતુ નથી.સોસાયટી મા અસંખ્ય ડેનગ્યુ ના કેસ નોંધાયા છે.વુડા મા ડેવલોપમેન્ટ ચાજઁ લેવાય છે પણ વિકાસ ના નામે જીરો. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

Chhani Jakatnaka... L&T building 🏢... As per the source demolition of old L&T building, Navayard was taking place. While demolition breakdown of the building slab 3 persons are missing. Rescue operation is taking place by VMC Team & Fire Department. #earthquake #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

વડોદરા વહેપારીઓ ને એનકેન પ્રમાણે લલચાવી ચિટિંગ કરતી ગેંગને પકડી પાડતી વડોદરા પીસીબી દિવાળી ના તહેવાર ને લઈ ને સોના ના વહેપારીઓ ને એનકેન પ્રમાણે લલચાવી ને નકલી સોનુ પધરાવી ને લાખો રૂ નું ચિટિંગ કરતી ગોલ્ડન ગેંગ ના ૪ સભ્યો ને ઝડપી પાડતી વડોદરા પીસીબી.. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

117 દેશોમાંથી ભારતનો નંબર 102 : વિકાસની વાતો કરતી સરકાર આ બાબતે પાડોશી તમામ દેશો કરતાં પાછળ રહી ગઈ ‘ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (આઈએફપીઆરઆઈ)’ દ્વારા આજે વૈશ્વિક ભૂખમરાની સ્થિતિ રજૂ કરતો ‘ગ્લોબલ હંગર ઈન્ડેક્સ’ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ભારતની સતત બદતર થતી સ્થિતિ જોવા મળી છે. ૧૧૭ દેશોમાં ભારત છેક ૧૦૨માં ક્રમે છે. એટલે કે ભારતનો સમાવેશ દુનિયાના સૌથી વધુ ભૂખમરો ભોગવતા દેશમાં થાય છે. ભારત કરતાં વધારે ભૂખમરો ધરાવતા હોય એવા દેશોની સંખ્યા ૧૫ જ છે. ભારતનો આ આંક દર વર્ષે નીચો જતો જાય છે. ભારતનો સમાવેશ એવા ૪૫ દેશોમાં કરવામાં આવ્યો છે, જ્યાં ગરીબીની સમસ્યા અતી ગંભીર છે. તો વળી પાંચ વર્ષથી નીચેની વયના બાળકોનો મૃત્યુદર ઓછો થયો હોવાની નોંધ પણ રિપોર્ટમાં કરાઈ છે. વૉશિંગ્ટન સ્થિત આ સંસ્થા દર વર્ષે ‘ગ્લોબલ હંગર ઈન્ડેક્સ’ તૈયાર કરે છે. આ વખતના ઈન્ડેક્સમાં ભારતને ૧૦૦માંથી ૩૦.૩નો સ્કોર મળ્યો છે. એટલે કે ભારતની સ્થિતિ ઘણી નબળી છે. આ રિપોર્ટ દર વર્ષે જે-તે દેશમાં બાળ કુપોષણ, બાળ મૃત્યુ, ખોરાકની ઉપલબ્ધી, પોષણનો અભાવ વગેરે અનેક માપદંડો ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે. ભારતના તમામ પડોશી દેશો ભારત કરતા આ ઈન્ડેક્સમાં આગળ છે, એટલે ઓછા ગરીબ છે એવુ કહી શકાય. પાકિસ્તાન ૯૪, શ્રીલંકા ૬૬, નેપાળ ૭૩, બાંગ્લાદેશ ૮૮, મ્યાનમાર ૬૯મા ક્રમે છે. બ્રિક્સ દેશોની વાત કરીએ તો તેમાં ચીન ૨૫મા, દક્ષિણ આફ્રિકા ૬૦મા, બ્રાઝિલ ૧૮મા અને રશિયા ૨૨મા ક્રમે છે. અગાઉના વર્ષો સાથે સરખામણી કરીએ તો જણાઈ આવે છે કે ગરીબાઈનું પ્રમાણ વધી રહ્યું છે. કેમ કે પાંચ વર્ષ પહેલા ૨૦૧૪માં ભારત ખાસ્સી સારી સ્થિતિ પર ૫૫મા ક્રમે હતું. એ વર્ષ પછી ભારતના રેન્કિંગમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. જોકે ગયા વર્ષે ભારતનું સ્થાન ૧૦૩મું હતું. તેનાથી એક અંક આગળ આવ્યું છે. પરંતુ પાછલા વર્ષોમાં ભારતે ઘણી પીછેહટ કરી છે. ઉપરાંત ભારતમાં બાળકોમાં કુપોષણનો દર પણ આખી દુનિયા કરતાં બે ગણો હોવાનું નોંધાયુ છે. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

આઈજીનો કચ્છમાં પહેલો સપાટો : ફોજદાર સહિત ૭ સસ્પેન્ડ - ગાંધીધામ અંજારના મેઘપર બોરીચીમાંથી દોઢ લાખ રૂપિયાનો વિદેશી શરાબ ઝડપાયા બાદ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ કડક વલણ અખત્યાર કરતાં, પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડે એક ફોજદાર, એક એએસઆઈ સહિત કુલ ૭ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી છે. સસ્પેન્ડ થયેલા આ કર્મીઓમાં ફોજદાર વિમલ આર. ડાંગર, સહાયક ફોજદાર ગોપાલ મહેશ્વરી, હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ એમ. જાડેજા, કોન્સ્ટેબલ મહિપાલસિંહ રામદેવસિંહ, વિજયસિંહ સહદેવસિંહ, જયદીપસિંહ ભીખુસિંહ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ અવનીબેન બી. ગોસ્વામીનો સમાવેશ થાય છે. બે દિવસ અગાઉ ભુજ એલસીબીએ જિલ્લા બહાર સૂચના અનુસાર ક્રોસ દરોડો પાડ્યો હતો, આ કાઉન્ટર રેડ અંતર્ગત રહેણાંક મકાનની બાજુમાં પાર્ક મારૂતિ કારમાંથી શરાબ ઝડપ્યો હતો. દરમિયાન, આજે પૂર્વ કચ્છમાં સાફસફાઈના હેતુથી ૧૨ ફોજદારોની આંતરિક બદલી કરવામાં આવી હતી. આડેસરમાં ફરજ બજાવતા એમ.એમ.વાઢેરને એમઓબી શાખામાં, આડેસરના સેકન્ડ પીએસઆઈ વાય.જે.ઝાલાને રાપરમાં, એમઓબીના કે.એન.જેઠવાને રીડર શાખામાં, દુધઈના કે.વી.લાકોડને એલઆઈબીમાં, સામખિયાળીના એમ.એસ.રાણાને પેરોલ ફર્લો સ્ક્વાડ, કંડલા મરીનના એ.પી.જાડેજાને સામખિયાળી સેકન્ડ પીએસઆઈ, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકના જી.એ.ઘોરીને કંડલા મરીન, આદિપુરના બી.ડી.ઝીલરીયાને કંડલા એરપોર્ટ, કંડલા એરપોર્ટના જે.એન.ચાવડાને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ, ગાંધીધામ એ ડિવિઝનનના એન.કે.ચૌધરીને આદિપુર સિનિયર પીએસઆઈ, પેરોલ ફર્લોના એન.વી.રહેવરને આડેસર અને રાપરના એચ.એમ.પટેલને દુધઈ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

ડાકોર સેવાલીયા રોડ પર ગંભીર અકસ્માત,10થી 15 લોકો ઈજાગ્રસ્ત,3 લોકો ગંભીર ઘાયલ ખેડા જિલ્લાના ડાકોર -સેવાલિયા માર્ગ પર ગુરુવારે મોડી સાંજે એસટી બસ અને વિશાળકાય ક્રેઇન વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર આ ગમખ્વાર અકસ્માતમાં ૧૦થી ૧૫ વ્યકિતઓ ઈજાગ્રસ્ત અને 3 લોકોની હાલત ગંભીર હોવાની આશંકા સેવાઇ રહી છે. એસટી બસ દાહોદ ડેપોની હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં કરવાના પ્રયત્નો કરી રહી છે. 4 દિવસ અગાઉ આ રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક અકસ્માત આજે (ગુરૂવાર) સર્જાતા અરેરાટી મચી જવા પામી છે. એસ.ટી. બસ અને ક્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ક્રેન બસમાં ઘુસી ગઇ છે. આ અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે 10થી વધુ ઇજાગ્રસ્ત થયાની સંભાવના છે. જેમાંથી 9 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મહત્વનું છે કે, દુર્ઘટના સર્જાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે. જ્યારે પોલીસ અને સ્થાનિકો દ્વારા બચાવ કામ શરૂ કરાયું છે. મહત્વનું છે 108 એમ્બ્યુલન્સની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.અચાનક ક્રેઈન સામેથી આવતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

નર્મદાના રાજપીપળામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બની છે રાજપીપળા કુંવરપરા વિસ્તારમાં. જ્યાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ઉછળીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. માહિતી આધારે રાજપીપળા નજીક કુંવરપુરા ગામ પાસે હાઈવે પર એક કાર ડિવાઇડર સાથે ધડાકા ભેર ભટકાતા ડિવાઇડર ઉપર ચઢી જતા ડિવાઈડર કુદાવીને પાંચ ગુલાટઓ મારતી કાર પાંચ ફૂટ હવામાં ફંગોળાઈ જતા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહારાષ્ટ્રના પાંચ જેટલા પરિવાર જનોને ગંભીર ઇજાઓ પહોંચતા તમામને રાજપીપળા સિવિલમાં ખસેડાયા. બનાવની વિગતો અનુસાર મુંબઇ ના પાનવેલ થી પાંચ જેટલા મહારાષ્ટ્રીયન પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પોતાની કાર નંબર એમ.એચ 46 એ પી 3236 લઈને અશોકકુમાર વાડીલાલ અને તેમનો પરિવાર સ્ટેચ્યુ જોવા નીકળ્યા હતા. તેમની કાર રાજપીપળા થી બે કિમી દૂર કુંવરપુરા ગામ પાસે હાઈવે રોડ પરથી પસાર થતી હતી, ત્યારે રુદ્રાક્ષ પેટ્રોલ પંપ પાસે થી પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી બીજી એક કાર રોંગ સાઇડથી અંદર આવી રહી હતી. ત્યારે તેને બચાવવા જતાં કાર ચાલકે પોતાની કારણે ડિવાઈડર ઉપર ચઢાવી દઇ હતી અને કાર ડિવાઇડર કુદાવીને પાંચ ગુલાંટો મારી કાર પાંચ ફૂટ હવામાં ફંગોળાઈ હતી, જેમાં મહારાષ્ટ્રના પરિવાર ને નડેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચને ગંભીર ઈજાઓ થઈ હતી કારનો આગળથી ભૂક્કો બોલી ગયો હતો. જોકે ઘટના સ્થળે સ્થાનિકો અને રાહદારીઓ માં ટોળા જામી ગયા હતા, ઇજાગ્રસ્ત પરિવારને તાત્કાલીક 108 ની જાણ કરતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા. સદભાગ્યે પાંચેય જણાનો અદ્ભુત બચાવ થયો. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

વડોદરા શહેરમાં ઓછા પ્રેશર અને અપુરતા પાણીના પ્રશ્ને આજે ખંડેરાવ માર્કેટ ખાતે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ મેયરનો ઘેરાવ કરીને ધક્કે ચડાવ્યા હતા. જેને પગલે મેયર જિગીષાબેન શેઠની તબિયત લથડી ગઇ હતી. જેથી મેયરે વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસની મહિલા કાઉન્સિલર્સ અને કાર્યકરોએ મેયરને સભા ગૃહમાં જતા રોક્યા વડોદરા શહેરમાં છેલ્લા 10 મહિનાથી પાણીનો પ્રશ્ને લોકો બેહાલ છે. જેથી વડોદરા શહેર કોંગ્રેસે આજે ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મહાનગરપાલિકાની ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યો હતો. અને પાલિકાની ઓફિસ બહાર સૂત્રોચ્ચારો કર્યાં હતા. ત્યારબાદ પાલિકાના સભા ગૃહ બહાર કોંગ્રેસના વિપક્ષના નેતા અને કાર્યકરો સૂઇ ગયા હતા. અને કોંગ્રેસની મહિલા કાઉન્સિલરો અને કાર્યકરોએ મેયરને સભા ગૃહમાં જતા રોક્યા હતા. જેને પગલે મેયર જિગીષાબેન શેઠની હાલત ખરાબ થઇ ગઇ હતી. અને મેયરની તબિયત લથડી ગઇ હતી. જેથી સભા મુલતવી રાખવામાં આવી હતી. બે દિવસથી રાજ્યના મંત્રી પણ પાણી મુદ્દે મેદાનમાં આવ્યા છે મહત્વપૂર્ણ છે કે, છેલ્લા બે દિવસથી વડોદરા શહેરમાં પાણીની સમસ્યાના મુદ્દે રાજ્યના મંત્રી યોગેશ પટેલ અને સાંસદ રંજનબેન ભટ્ટ મેદાનમાં આવી ગયા છે અને રાજ્ય સરકારની ટીમ પણ વડોદરા દોડી આવી છે. ત્યારે કોંગ્રેસે આજે ખંડેરાવ માર્કેટ ખાતે કોંગ્રેસે પાણી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

વડોદરા શહેરમાં ઓછા પ્રેશર અને અપુરતા પાણીના પ્રશ્ને આજે ખંડેરાવ માર્કેટ ખાતે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ મેયરનો ઘેરાવ કરીને ધક્કે ચડાવ્યા હતા. જેને પગલે મેયર જિગીષાબેન શેઠની તબિયત લથડી ગઇ હતી. જેથી મેયરે વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કોંગ્રેસની મહિલા કાઉન્સિલર્સ અને કાર્યકરોએ મેયરને સભા ગૃહમાં જતા રોક્યા વડોદરા શહેરમાં છેલ્લા 10 મહિનાથી પાણીનો પ્રશ્ને લોકો બેહાલ છે. જેથી વડોદરા શહેર કોંગ્રેસે આજે ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મહાનગરપાલિકાની ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યો હતો. અને પાલિકાની ઓફિસ બહાર સૂત્રોચ્ચારો કર્યાં હતા. ત્યારબાદ પાલિકાના સભા ગૃહ બહાર કોંગ્રેસના વિપક્ષના નેતા અને કાર્યકરો સૂઇ ગયા હતા. અને કોંગ્રેસની મહિલા કાઉન્સિલરો અને કાર્યકરોએ મેયરને સભા ગૃહમાં જતા રોક્યા હતા. જેને પગલે મેયર જિગીષાબેન શેઠની હાલત ખરાબ થઇ ગઇ હતી. અને મેયરની તબિયત લથડી ગઇ હતી. જેથી સભા મુલતવી રાખવામાં આવી હતી. બે દિવસથી રાજ્યના મંત્રી પણ પાણી મુદ્દે મેદાનમાં આવ્યા છે મહત્વપૂર્ણ છે કે, છેલ્લા બે દિવસથી વડોદરા શહેરમાં પાણીની સમસ્યાના મુદ્દે રાજ્યના મંત્રી યોગેશ પટેલ અને સાંસદ રંજનબેન ભટ્ટ મેદાનમાં આવી ગયા છે અને રાજ્ય સરકારની ટીમ પણ વડોદરા દોડી આવી છે. ત્યારે કોંગ્રેસે આજે ખંડેરાવ માર્કેટ ખાતે કોંગ્રેસે પાણી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

પરીક્ષા રદ થતાં ૧૦.૪૫ લાખ બેરોજગારોએ ૧૧ કરોડ ખોયા ! રાજ્યના ૧૦.૪૫ લાખ વિદ્યાર્થીઓની પાસેથી ઉમેદવાર દીઠ ૧૧૨ ઉઘરાવ્યા હતા ઉમેદવારમાં જોરદાર આક્રોશ ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે તા.૨૦મી ઓક્ટોબર લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ કરવાનો નિર્ણયને લઇ હાલ બહુ મોટો વિવાદ સર્જાયો છે અને ખુદ રાજય સરકાર કઠેડામાં આવી ગઇ છે. સમગ્ર રાજ્યમાંથી ૧૦.૭૫ લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. જા કે, છેલ્લી ઘડીયે ૧૦ લાખ ૪૫ હજાર ઉમેદવારોને પરીક્ષા રદ અંગેની માહિતી વેબસાઈટ પર મુકાઈ હતી. આ પરીક્ષાર્થી ઉમેદવારોએ ફોર્મ માટે ઉમેદવાર દીઠ રૂ. ૧૦૦ વત્તા ૧૨ પોસ્ટલ ચાર્જીસ સહિત કુલ ૧૧૨ રૂપિયા ફી ઓનલાઈન ભરી હતી. પરીક્ષા રદ થતા ૧૦.૪૫ લાખ વિદ્યાર્થીઓને ૧૦,૭૦,૪૦૦૦૦ રૂપિયાનું નુકસાન થયું છે. પરીક્ષા રદ થવાને લઇ લાખો ઉમેદવારોમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. સરકારે હજુ સુધી નવી પરીક્ષાની તારીખ કે ઉમેદવારોને ફીમાં રાહત અંગે પણ કોઇ સ્પષ્ટતા કરી નથી જે પણ બહુ ગંભીર બાબત છે. ખાસ કરીને ધોરણ-૧૨ પાસની લાયકાત રદ કરી તેના બદલે સ્નાતકની જ લાયકાત માન્ય રાખવાનો નવો નિર્ણય કરાયો છે, તેના કારણે આ પરીક્ષા માટે ધોરણ-૧૨ પાસના લાખો ઉમેદવારોએ કરેલી ભારે તૈયારી અને મહેનત પર પાણી ફરી વળ્યું છે અને ધોરણ-૧૨ પાસ ઉમેદવારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેથી તેમની હાલત તો સૌથી વધુ કફોડી બની છે. સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ થવાની સાથે ધોરણ-૧૨ પાસ વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષામાંથી બાકાત રાખવાનું સરકારે અચાનક નિર્ણય કરતા છેલ્લા દોઢ વર્ષથી આ પરીક્ષાનું ફોર્મ ભરીને તેની તૈયારી કરી રહેલા. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0

આ વર્ષે શિયાળો વડોદરાને ધ્રુજાવશે, વરસાદ પછી હવે ઠંડીનો વારો વડોદરામાં એક જ દિવસમાં 21 ઇંચ વરસાદ બાદ હવે ઠંડી પણ રેકોર્ડ તોડે તેવી સંભાવના છે. નવેમ્બર મહિનામાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનોની વિંડ પેટર્ન સેટ થઈ જતાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સુધી પહોચી જવાની સંભાવના છે. તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા હવામાન શાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા અનુસાર, વડોદરામાં નવેમ્બર થી જાન્યુઆરી સુધી ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે કાતીલ ઠંડી પડી શકે છે. જ્યારે 2018 ડિસેમ્બરમાં લઘુત્તમ તપામાનનો પારો 7.2 ડિગ્રી પહોચેલો તેને પણ તોડી શકે છે. પરંતું આ સંભાવનાઓ વડોદરાની લોકલ વેધર કન્ડિશન પર આધારીત રહેશે. જેમાં વડોદરામાં ઠંડા પવનોની દિશા તેમજ ભેજનું પ્રમાણ કેટલું રહેશે તેના આધારે ઠંડીની તીવ્રતા પણ નક્કી થશે. વડોદરામાં ઉત્તર-પૂર્વના પવનો ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પોલર વોરટેક્ષ પણ ઠંડી માટે થોડાક અંશે જવાબદાર રહે છે. જ્યારે વડોદરામાં મોટાભાગે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં મિનિમમ ટેમ્પરેચર 20 ડિગ્રી નીચે જાય છે, નવેમ્બરમાં 15 ડિગ્રી,ડિસેમ્બરમાં 10 ડિગ્રી અને જાન્યુઆરીમાં પણ 10 ડિગ્રી તાપમાન નીચે જતુ રહેતું હોય છે. ઠંડી માટે મહત્વની હોય છે વિંડ પેટર્ન હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, વડોદરામાં ઠંડી પડવા માટે વિંડ પેટર્ન મહત્વની ભૂમિકા ભજવે છે. મોનસુન સિઝનમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમની હોય છે. જ્યારે મોનસુનની વિદાય બાદ પવનની દિશા ઉત્તર-પૂર્વના થઈ જતા હોય છે. જેને વિંડ પેટર્ન કહેવામાં આવે છે. વડોદરામાં ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે જ ઠંડી વધતી હોય છે. ગત ડિસેમ્બરમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો વડોદરામાં 29 ડિસેમ્બર 2018ના રોજ લઘુત્તમ તાપમાનનો પારો 7.2 ડિગ્રીઅે રહેતા,ઠંડીઅે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. ડિસેમ્બર મહિનામાં વડોદરામાં વર્ષ 2008 થી 2017 સુધી લઘુત્તમ તાપમાનનો પારો વર્ષ 2014માં 9.4 ડિગ્રી રહ્યું હતું. જ્યારે વર્ષ 1983માં પારો 5.5 ડિગ્રી નોંધાયું હતું. #vadodara #vadodaracity #baroda #surat #brc #gujarat #gujju #like #follow4follow #beautiful #ahmedabad #followforfollow #insta #followme #followforfollowback #followmefollowyou #vadodarahighlight #like4likes #likeforlike #smartcityvadodara #VadodaraRains

0
0
0
Next »